શોધખોળ કરો

ખુશખબર: JIO ના આ ગ્રાહકોને નહી આપવા પડે કૉલિંગનાં પૈસા, જાણો વિગતે

જો તમે 9 ઑક્ટોબર અથવા આ પહેલા 399 રૂપિયાનાં પ્લાનની સાથે પોતાનો જિઓ નંબર રિચાર્જ કરાવ્યો છે તો 84 દિવસ સુધી તમે નૉન જિઓ નંબર પર ફ્રીલ કૉલ કરી શકશો.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પોતાના કસ્ટમર્સથી નૉન કૉલિંગ પર પૈસા લેવાનું નક્કી કર્યું છે, પરંતુ અત્યાર સુધી લોકોને એ કન્ફ્યૂઝન હતુ કે આ ક્યારથી લાગુ થશે. રિલાયન્સ જિઓનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે જેમાં લોકોને આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. રિલાયન્સ જિઓએ કહ્યું કે, “જે કસ્ટમર્સે 9 ઑક્ટોબરથી પહેલા પોતાના નંબર પર રિચાર્જ કરાવ્યું હતુ તેઓ નૉન જિઓ યૂઝર્સને પણ ફ્રી કૉલ કરી શકશે, પરંતુ જેવો આ પ્લાન એક્સપાયર થશે તમારે નૉન જિઓ કૉલિંગ માટે પૈસા આપવા પડશે.” સૌથી પહેલા તમારે ચેક કરવું જોઈએ કે, વર્તમાન જિઓ ડેટા ક્યાં સુધી વેલિડ છે કારણ કે, ત્યારબાદ જ તમારે IUC ટૉપ-અપ રીચાર્જ કરાવવું પડશે. જણાવી દઈએ કે, જિઓના અન્ય નેટવર્ક્સ પર કૉલિંગ માટે યૂઝર્સને હવે વર્તમાન પ્લાન્સની સાથે અલગથી રિચાર્જ કરાવવું પડશે. જો તમે 9 ઑક્ટોબર અથવા આ પહેલા 399 રૂપિયાનાં પ્લાનની સાથે પોતાનો જિઓ નંબર રિચાર્જ કરાવ્યો છે તો 84 દિવસ સુધી તમે નૉન જિઓ નંબર પર ફ્રીલ કૉલ કરી શકશો. જો કે હજુ પણ 1 વર્ષવાળા વેલિડિટી પ્લાન વિશે સ્પષ્ટતા નથી કે આ યૂઝર્સ સાથે શું થશે? ઉલ્લેખનીય છે કે TRAIએ જ્યારે IUC એટલે કે Interconnect Usage Chargesને 2017માં 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યા હતા, ત્યારે કહ્યું હતુ કે આ વર્ષનાં અંત સુધી આને 0 કરવામાં આવી શકે છે. જિઓએ સ્પષ્ટ કર્યું છે કે, હવે રિચાર્જની સાથે કસ્ટમર્સે અલગથી IUC માટે પણ રૂપિયા ચૂકવવા પડશે. આના માટે જિઓએ 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી ટૉપ-અપ વાઉચર ઈન્ટ્રૉડ્યૂસ કર્યા છે. ખાસ વાત એ છે કે, દરેક 10 રૂપિયાના ટૉપ-અપ ખર્ચ થવા માટે જિઓ કસ્ટમર્સને 1 જીબી એડિશનલ ડેટા પણ ફ્રી આપી રહ્યું છે. આ રીતે 100 રૂપિયાના રિચાર્જ પર કસ્ટમર્સને એડિશનલ 10 GB ડેટા મળશે. TRAI તરફથી બીજા નેટવર્ક્સ પર કરવામાં આવનારા કૉલ્સ માટે કંપનીઓ માટે 6 પૈસા પ્રતિ મિનિટ આઈયૂસી ચાર્જ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ચાર્જ આઉટગોઈંગ કૉલ કરનારા ઑપરેટરને કૉલ રીસીવ કરનારા ઑપરેટરને આપવો પડે છે. 2020થી IUC ખતમ થવાનું હતું પણ ટ્રાઈએ તેને આગળ વધારી દીધું છે. જિઓ કસ્ટમર્સ પર IUC ચાર્જ ટ્રાઈની તરફથી આને ખતમ કરવા સુધી લાગી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર

WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત

‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ

Embed widget