PAN Card માં છે ભૂલ, આ સરળ સ્ટેપ્સ અપનાવીને કરો સુધાારો
PAN Card આજે ખૂબ જરૂરી થઈ ગયું છે. નાણાકીય ટ્રાન્ઝેક્શન વખતે તેની ખાસ જરૂર પડે છે.
![PAN Card માં છે ભૂલ, આ સરળ સ્ટેપ્સ અપનાવીને કરો સુધાારો Know how to correct mistakes in pan card follow this 10 simple steps PAN Card માં છે ભૂલ, આ સરળ સ્ટેપ્સ અપનાવીને કરો સુધાારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/12/a61e7f8c7fd7f3c31122bf32ee7e10c6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PAN Card Update: પેન કાર્ડ આજના સમયમાં ખૂબ જરૂરી ડોક્યુમેંટ (Important Documents) પૈકીનું એક છે. તેની જરૂરિયાત બેંક, હોસ્પિટલ, કોલેજ, જોબ દરેક જગ્યાએ પડે છે. પરંતુ ઘણી વખત અરજીકર્તાનું ખોટું નામ કે તેના પિતાના નામમાં ભૂલ હોય છે. તેથી આ ભૂલ સુધારવામાં ઘણી મહેનત થાય છે. જો તમારી પાસે પાન કાર્ડ હોય અને તેમાં ભૂલ હોય તો અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે આ ભૂલોને સુધારી શકો છે. ઘરે બેઠા કેવી રીતે પાન કાર્ડમાં રહેલી ભૂલ સુધારી શકાય તે જોઈએ.
Steps to Correct Details in PAN Card
Step 1: પાન કાર્ડમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો સૌથી પહેલા તમે https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર ક્લિક કરો.
Step 2: તેના પર ક્લિક કરવાની સાથે તમે સીધા NSDL ની વેબસાઇટ પર પહોંચી જશો. જે બાદ જરૂરી ડિટેલ્સ ભરો.
Step 3: આ પથી અંતિમ ઓપ્શન પર જઈ Changes or Correction in existing PAN Data / Reprint of PAN Card પર ક્લિક કરો.
Step 4: આ પછી પણ તમારી પાસે અનેક ડિટેલ્સ માંગવામાં આવશે. જે તમામ ડિટેલ્સ ભરી દો.
Step 5: જે બાદ તમારે Captcha ભરવો પડશે.
Step 6: આ પછી verificationમાં તમે આધાર, પાસપોર્ટ કે અન્ય Document આપી શકો છો.
Step 7: જે બાદ તમારે વેરિફિકેશન માટે પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટ કર્યા બાદ બેંક રેફરન્સ નંબર અને ટ્રાન્ઝેક્શન નંબર આશે. આ બંનેને સેવ કરીને રાખો.
Step 8: જે બાદ ફોર્મ ખુલશે અને આ ફોર્મમાં જે વિગત સુધારવાની હોય તો ભરો.
Step 9: આ પછી Submit બટન પર ક્લિક કરો.
Step 10: થોડા દિવસો રાહ જોયા બાદ update આધાર કાર્ડ મળી જશે.
આ પણ વાંચોઃ ગોળના આ ઉપાય તમને બનાવી શકે ચે ધનવાન, જીવનની તમામ મુશ્કેલીઓ થઈ જશે છૂમંતર
Hyundai આગામી વર્ષે નવા લુક સાથે ભારતમાં લોન્ચ કરશે Creta Facelift વર્ઝન
ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલ અને ટુ વ્હીલરના વેચાણમાં કેટલા ટકાનો થયો ઘટાડો ? જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)