શોધખોળ કરો

LIC Policy Status : LICની આ પોલિસી ચાર વર્ષમાં આપશે એક કરોડ રૂપિયાનું ફંડ, જાણો સમગ્ર પ્લાન?

જો તમે મોટું રોકાણ કરીને મોટું ભંડોળ લેવા માંગતા હોવ તો ભારતીય જીવન વીમા નિગમ તમારા માટે એક શાનદાર યોજના લઇને આવી છે.

LIC Jeevan Shiromani Plan : જો તમે મોટું રોકાણ કરીને મોટું ભંડોળ લેવા માંગતા હોવ તો ભારતીય જીવન વીમા નિગમ તમારા માટે એક શાનદાર યોજના લઇને આવી છે. દેશની સૌથી વિશ્વસનીય જીવન વીમા પોલિસી પ્રોવાઇડર કંપની LIC છે, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. એલઆઈસી દર વર્ષે કેટલીક અલગ-અલગ પોલિસી લઈને આવે છે. એલઆઈસી પાસે તમામ ઉંમરના લોકો માટે જબરદસ્ત પોલિસીઓ છે.

યોજના શું છે

એલઆઈસીની આવી ઘણી યોજનાઓ પણ છે, જેમાંથી તમે મેચ્યોરિટી પર સારું ફંડ બનાવી શકો છો. આવી જ એક પોલિસી છે LIC જીવન શિરોમણિ પોલિસી. આ પોલિસી દ્વારા તમે 4 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. જો કે, અહીં તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.

આ લોકો માટે ફાયદાકારક

LICની આ પોલિસી વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી. આ બિન-લિંક્ડ, વ્યક્તિગત, જીવન વીમા બચત યોજના છે. આ મની બેક પ્લાન છે જેમાં લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ રૂ. 1 કરોડ છે. આ પોલિસી હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ (HNI) ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

આટલુ રહેશે Basic Sum Assured

LIC જીવન શિરોમણી પોલિસીમાં 5 વર્ષ માટે Basic Sum Assured 50 રૂપિયા પ્રતિ હજારના દરે મળે છે. આ પછી છઠ્ઠા વર્ષથી પ્રીમિયમ ભરવાની મુદત સુધી મૂળ વીમા રકમ 55 રૂપિયા પ્રતિ હજારના દરે Basic Sum Assured મળે છે. ઉપરાંત, આ પોલિસી સાથે લોયલ્ટી એડિશનના રૂપમાં નફો પણ આ પોલિસીમાં સામેલ છે.

રોકાણનો સમયગાળો

જીવન શિરોમણી પોલિસીમાં મૂળ વીમાની રકમ 1 કરોડ રૂપિયા છે. આ માટે ગ્રાહકે 4 વર્ષ માટે રોકાણ કરવાનું રહેશે. ત્યાર બાદ રિટર્ન મળવા લાગશે. રોકાણની રકમ વિશે વાત કરીએ તો, ગ્રાહકે દર મહિને લગભગ 94,000 રૂપિયા જમા કરાવવા પડશે.

પ્રીમિયમ કેવી રીતે ચૂકવવું

પોલિસીધારકો 14, 16, 18 અને 20 વર્ષ સુધી LIC જીવન શિરોમણી પોલિસીમાં નાણાંનું રોકાણ કરી શકે છે. પોલિસીધારક Policyholder Monthly, Quarterly, Half Yearly and Yearly આધારે પ્રીમિયમ ચૂકવી શકો છે.

આ છે રોકાણની ઉંમર

LIC જીવન શિરોમણી પોલિસીમાં રોકાણ કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. પોલિસીમાં રોકાણની મહત્તમ ઉંમર અને અવધિ વિશે વાત કરીએ તો 45 વર્ષના રોકાણકારો 20 વર્ષ માટે રોકાણ કરી શકે છે. 48 વર્ષના લોકો 18 વર્ષ સુધી રોકાણ કરી શકે છે. 51 વર્ષના લોકો 16 વર્ષ સુધી અને 55 વર્ષના લોકો 14 વર્ષ સુધી રોકાણ કરી શકે છે.

લોન લઈ શકે છે

આ સ્કીમમાં LIC ગ્રાહકોને લોન લેવાની સુવિધા આપે છે. લોન મેળવવા માટે ગ્રાહકે અમુક શરતોને આધીન ઓછામાં ઓછા 1 વર્ષના સમયગાળા માટે પ્રીમિયમ ચૂકવવું પડે છે. ન્યૂનતમ એક  વર્ષ પૂર્ણ થયા પછી જ લોનની સુવિધા ઉપલબ્ધ છે.

આ છે ડેથ બેનિફિટ

આ પૉલિસીમાં પૉલિસીધારકોને પ્રથમ 5 વર્ષ દરમિયાન મૃત્યુના કિસ્સામાં ગેરંટીડ એડિશન્સ સાથે "મૃત્યુ પર વીમાની રકમ" મળે છે. 5 વર્ષ પૂર્ણ થયા પછી પરંતુ Maturity પહેલા મૃત્યુ પર વીમાની રકમ સાથે ગેરંટીડ એડિશન્સ અને લોયલ્ટી એડિશન્સ ઉપલબ્ધ છે.

 આ પણ વાંચોઃ

KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો

IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત

GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત

KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો

Heart Health:કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેકમાં શું છે તફાવત, બંનેમાંથી જીવલેણ કયું થાય છે સાબિત

Stone Treatment: શું બીયર પીવાથી સ્ટોન નીકળી જાય છે, શું છે હકીકત જાણો

Gujarat Election : કોંગ્રેસે માલધારીઓને શું આપ્યું મોટું વચન, સરકાર બને તો કયો મોટો હક્ક આપવાની કરી જાહેરાત?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો

વિડિઓઝ

Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Embed widget