શોધખોળ કરો

Make in India: ચીનને ભારત આપી રહ્યું છે જોરદાર ટક્કર! એક જ મહિનામાં $1 બિલિયનથી વધુ કિંમતના iPhonesની ભારતમાંથી નિકાસ થઈ

ભારતમાં ત્રણ મુખ્ય iPhone ઉત્પાદકો છે. આ Foxconn Hon Hai, Pegatron અને Wistron છે. દેશમાં, આ ઉત્પાદક તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોમાં તેના આઇફોનનું ઉત્પાદન કરી રહી છે.

Apple iPhone exports 1 billion USD Dollars: ભારત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક મુખ્ય વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે અને ચીનને જોરદાર ટક્કર આપી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં Apple iPhone  (iPhone Export in India)ની મજબૂત નિકાસ સાથે ભારતે આનો સંકેત આપ્યો છે. છેલ્લા એક મહિનામાં દેશમાંથી Apple iPhoneની નિકાસમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને એક મહિનામાં ભારતમાંથી $1 બિલિયનથી વધુના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી છે. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ ડિસેમ્બર મહિનામાં દેશમાંથી લગભગ 8,100 કરોડ રૂપિયાના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી છે. તે જ સમયે, સ્માર્ટફોન ઉદ્યોગની કેટલીક નિકાસ ડિસેમ્બર મહિનામાં 10,000 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. આવી સ્થિતિમાં, આ આંકડા 'મેક ઇન ઈન્ડિયા' કાર્યક્રમને મોટું પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે.

iPhone ભારતની સૌથી મોટી નિકાસકાર કંપની બની

તમને જણાવી દઈએ કે એપલ અને સેમસંગ સ્માર્ટફોન ભારતમાં સૌથી વધુ સંખ્યામાં બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, એક મહિનામાં $1 બિલિયનથી વધુની નિકાસ કરીને, એપલે નિકાસના સંદર્ભમાં સેમસંગને ઘણું પાછળ છોડી દીધું છે અને તે દેશની ટોચની સ્માર્ટફોન નિકાસ કરતી કંપની બની ગઈ છે. નોંધનીય છે કે આઇફોનના ઘણા મોડલ દેશમાં બની રહ્યા છે. આમાં iPhone 12, 13, 14 અને 14+ મોડલનો સમાવેશ થાય છે.

ભારતમાં ત્રણ મુખ્ય iPhone ઉત્પાદકો છે. આ Foxconn Hon Hai, Pegatron અને Wistron છે. દેશમાં, આ ઉત્પાદક તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોમાં તેના આઇફોનનું ઉત્પાદન કરી રહી છે. મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્ર સરકારે એપ્રિલ 2020 મહિનામાં ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે.

PLI યોજનાનું લક્ષ્ય શું છે

તમને જણાવી દઈએ કે PLI સ્કીમ દ્વારા કેન્દ્રની મોદી સરકાર ઇચ્છે છે કે ભારત સ્માર્ટફોન, ટીવી, ફ્રીજ વગેરે જેવા ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગનું વિશ્વનું સૌથી મોટું હબ બને. આ યોજના હેઠળ, સરકાર દેશમાં ઉત્પાદનને ઝડપી બનાવવા માટે ઘણા લાભો આપે છે. બદલામાં, કંપનીએ તેના ઉત્પાદન, નિકાસ, રોકાણ અને જોબ ડેટા વિશે સરકારને માહિતી આપવાની હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં સ્માર્ટફોનની નિકાસ $5.8 બિલિયન હતી, જે હવે નાણાકીય વર્ષ 2022-23માં $9 બિલિયન સુધી પહોંચવાની આશા છે. આવી સ્થિતિમાં, ડિસેમ્બર મહિનામાં $1 બિલિયનથી વધુના આઇફોનની નિકાસ એ ભારત સરકારની PLI યોજનાની સૌથી મોટી સફળતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget