શોધખોળ કરો

Hector બાદ MG ZS EVએ મચાવી ધમાલ, 3,000 પાર પહોંચી બુકિંગ

એમજી મોટર ઇન્ડિયાના સેલ્સ ડિરેક્ટર રાકેશ સિડાનાએ કહ્યું કે, કોરોના વાયરસ આઉટબ્રેકના કારણે કંપનીના વેચાણમાં ઘટાડો આવ્યો છે.

નવી દિલ્હીઃMG Motor Indiaએ ફેબ્રુઆરી 2020માં 1376 યુનિટ્સ સેલ કર્યા છે. કંપનીએ આ આંકડાઓ જાહેર કર્યા છે. કંપનીએ તાજેતરમાં જ ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર MG ZS EV લોન્ચ કરી હતી. આ કારને ભારતમાં શાનદાર રિસેપ્શન મળ્યું છે. લોન્ચના પ્રથમ જ મહિનામાં આ કારની 158 યુનિટ્સ સેલ થઇ છે. આ કારની અત્યાર સુધી 3000 બુકિગ થઇ ચૂકી છે. નોંધનીય છે કે ઇલેક્ટ્રિક કાર માટે આ આંકડાઓ શાનદાર છે. એમજી મોટર ઇન્ડિયાના સેલ્સ ડિરેક્ટર રાકેશ સિડાનાએ કહ્યું કે, કોરોના વાયરસ આઉટબ્રેકના કારણે કંપનીના વેચાણમાં ઘટાડો આવ્યો છે. આ ઝીરો એમિશનવાળી કારના એક્સાઇડ વેરિઅન્ટની કિમત 20,88,000 રૂપિયા રાખી છે. જ્યારે એક્સક્યૂસિલ વેરિઅન્ટની કિંમત 23,58,000 રૂપિયા રાખી છે. આ ભારતમાં કંપનીની  પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. MG ZS EV કાર એસી ફાસ્ટ ચાર્જરથી છથી આઠ કલારમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. જો કારને ચાર્જ માટે DC સુપરફાસ્ટ ચાર્જરથી તેને 50 મિનિટથી પણ ઓછા સમયમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. કારમાં 44.5 kWh બેટરી પેક છે. એક વખત ફૂલ ચાર્જ થવા પર કાર 340 કિલોમીટર સુધી ચાલશે. કંપની આ ઇલેક્ટ્રિક એસયુવી સાથે 7.4 kWh ચાર્જર પણ આપશે. એમજીની આ ઇલેક્ટ્રિક કારમા મોટર 141 bhpનું પાવર અને 353 Nm પીક ટોક જનરેટ કરે છે. કંપનીએ કહ્યુસંકે, જેડએસ ઇવીની ભારતમાં એક લાખ કિલોમીટર કરતા વધુ ટેસ્ટિંગ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget