શોધખોળ કરો

Paytm અને PhonePeથી મોબાઈલ રિચાર્જ કરાવો છો, થઈ જાવ સાવધાન, જાણો કારણ

વાસ્તવમાં, Paytm અને PhonePe મોબાઈલ રિચાર્જ અથવા બિલ પેમેન્ટ માટે સરચાર્જ/પ્લેટફોર્મ ફી/સુવિધા ફીના નામે મોટી રકમ વસૂલી રહ્યાં છે.

નવી દિલ્હીઃ જો તમે ડિજિટલ પેમેન્ટ એપ Paytm અને PhonePe થી દરરોજ મોબાઈલ રિચાર્જ અથવા બિલ પેમેન્ટ કરો છો, તો આ સમાચાર તમારા કામના છે. વાસ્તવમાં, Paytm અને PhonePe મોબાઈલ રિચાર્જ અથવા બિલ પેમેન્ટ માટે સરચાર્જ/પ્લેટફોર્મ ફી/સુવિધા ફીના નામે મોટી રકમ વસૂલી રહ્યાં છે.

કદાચ તમને આ વાતની જાણ પણ નહીં હોય. આનું કારણ એ છે કે જ્યારે તમે મોબાઈલ રિચાર્જ કરો છો અથવા બિલ પેમેન્ટ કરો છો અથવા રિચાર્જ કરો છો, ત્યારે સમયની તંગીને કારણે કંપનીઓ હવે મોબાઈલ રિચાર્જ અને બિલ પેમેન્ટ માટે વધારાના ચાર્જ વસૂલતી હોય છે તે ધ્યાનમાં લેવામાં આવતું નથી.

ફોનપે પ્લેટફોર્મ ફી 1 થી 2 રૂપિયા સુધી વસૂલ કરે છે

PhonePe એ મોબાઈલ રિચાર્જ માટે 1 થી 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે આ વધારાનો ચાર્જ કોઈપણ પેમેન્ટ મોડ (UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને PhonePe વૉલેટ) દ્વારા રિચાર્જ પર લાગુ કરવામાં આવી રહ્યો છે. નીચે આપેલા સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે 100 રૂપિયાના મોબાઈલ રિચાર્જ માટે તમારે 101 રૂપિયા ચૂકવવા પડશે. કંપની આ ચુકવણીમાં 1 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલ કરી રહી છે.

Paytm અને PhonePeથી મોબાઈલ રિચાર્જ કરાવો છો, થઈ જાવ સાવધાન, જાણો કારણ

પેટીએમ 1 થી 6 રૂપિયા સુધી સરચાર્જ વસૂલ કરે છે, જે તમામ ગ્રાહકોને લાગુ પડતું નથી

Paytm એ પણ છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ રિચાર્જ અથવા બિલ પેમેન્ટ માટે સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. મોબાઈલ રિચાર્જ પર તે 1 થી 6 રૂપિયાની વચ્ચે છે. આ સરચાર્જ પેટીએમ વોલેટ બેલેન્સ, પેટીએમ પોસ્ટપેડ, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા તમામ પેમેન્ટ મોડ્સ પર વસૂલવામાં આવે છે. જો કે, આ સરચાર્જ તમામ વપરાશકર્તાઓ પાસેથી લેવામાં આવી રહ્યા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

ABP Premium

વિડિઓઝ

Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડBhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશGir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યાJunagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત

Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Embed widget