શોધખોળ કરો

મોદી સરકાર હવે બજાર કરતાં 30 ટકા સસ્તા ભાવે આપશે AC, જાણો કઈ પ્રતિષ્ટિત કંપનીનાં હશે આ AC?

મોદી સરકારની તરફથી બજારમાં ઉપલબ્ધ ACના ભાવ બીજી કંપનીઓના એસી કરતાં 30% સસ્તા હશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. બજારમાં આ AC સરકારી કંપની EESL ઉપલબ્ધ કરાવશે. ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર જ એસી ગ્રાહકના ઘરમાં લગાવાની ગેરંટી છે.

નવી દિલ્હી: ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારી કરી રહી છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે ગરીબ અને મધ્યમ વર્ગને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવી શકે છે. મોદી સરકાર હવે બજાર કરતાં 30 ટકા સસ્તા ભાવે આપશે AC, જાણો કઈ પ્રતિષ્ટિત કંપનીનાં હશે આ AC? જ્યારે ગરમીનો પારો ચરમ સીમા પર હોય છે ત્યારે દરેક લોકો પોતાના ઘરમાં એર કંડીશન (AC) લગાવા માંગે છે પરંતુ ભાવ સાંભળીને ખરીદવાનું માંડી વાળીએ છીએ. પરંતુ આવા લોકો માટે ખુશખબરી છે જે મોંઘા હોવાથી એસી ખરીદી શકતા નથી. હવે મોદી સરકાર ઘરે-ઘરે એસી પહોંચાડવા માટે સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવા જઈ રહ્યું છે. મોદી સરકાર હવે બજાર કરતાં 30 ટકા સસ્તા ભાવે આપશે AC, જાણો કઈ પ્રતિષ્ટિત કંપનીનાં હશે આ AC? મોદી સરકારની તરફથી બજારમાં ઉપલબ્ધ ACના ભાવ બીજી કંપનીઓના એસી કરતાં 30% સસ્તા હશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. બજારમાં આ AC સરકારી કંપની EESL ઉપલબ્ધ કરાવશે. આ ACની સૌથી મોટી ખાસિયત એ હશે કે, તેના ઉપયોગથી વીજળીનો વપરાશ ઓછો થશે. જેના કારણે તમારા વીજળી બિલમાં પણ 35-40 ટકા સુધીનો ઘટાડો આવશે. મોદી સરકાર હવે બજાર કરતાં 30 ટકા સસ્તા ભાવે આપશે AC, જાણો કઈ પ્રતિષ્ટિત કંપનીનાં હશે આ AC? ગ્રાહક આ એસીને ઘરે બેઠા ઓનલાઈન ખરીદી શકશે. ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર જ એસી ગ્રાહકના ઘરમાં લગાવાની ગેરંટી છે. તેના માટે સરકારી કંપની EESL જુલાઈથી સામાન્ય ગ્રાહકો માટે માર્કેટ પ્લેટ લોંચ કરશે. આ ઉપરાંત એસીની સાથે એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો મળશે. આ એસી બજારમાં જુલાઈથી ઉપલબ્ધ થવાનો અંદાજો છે. એટલે બસ તમારે માત્ર એકાદ-દોઢ મહિનાની રાહ જોવી પડશે. મોદી સરકાર હવે બજાર કરતાં 30 ટકા સસ્તા ભાવે આપશે AC, જાણો કઈ પ્રતિષ્ટિત કંપનીનાં હશે આ AC? જેમના નામે ઈલેક્ટ્રીક બીલ તેમને જ એસી મળશે. આ એસી વીજળીની બચત કરવામાં બજારમાં વેચાતા 5 સ્ટાર રેટિંગ એસીની સરખામણીમાં વધુ સક્ષમ હશે. કંપનીએ આવતાં વર્ષ સુધીમાં 2 લાખ એસી વેચવાનો લક્ષ્ય છે. એલજી, પેનાસોનિક, બ્લુ સ્ટાર, ગોદરેજ જેવી કંપનીઓને એસી સપ્લાય કરવાની રેસમાં છે. મળતી માહિતી પ્રમાણે એક વર્ષ સુધીની ગેરંટી હશે. જ્યારે એસીના કોમ્પ્રેશરની ગેરંટી 5 વર્ષ સુધી હશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Embed widget