શોધખોળ કરો
Advertisement
Budget 2019: બજેટમાં મહિલાઓને મળી શકે છે 3 મોટી છૂટ, તૈયાર થયો પ્લાન
મહિલાઓ માટે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણ કેટલીક ભેટો આપી શકે છે. તેમાં મુખ્યત્વે ત્રણ છૂટનો સમાવેશ થઇ શકે છે. આગામી બજેટ 5મી જુલાઇએ રજૂ થવાનું છે
નવી દિલ્હીઃ કેન્દ્રમાં ફરી એકવાર બહુમતી સાથે સત્તામાં આવેલી મોદી સરકાર હવે 2019નું પોતાનુ પુર્ણ બજેટ રજૂ કરશે. સુત્રો અનુસાર મહિલાઓ માટે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણ કેટલીક ભેટો આપી શકે છે. તેમાં મુખ્યત્વે ત્રણ છૂટનો સમાવેશ થઇ શકે છે. આગામી બજેટ 5મી જુલાઇએ રજૂ થવાનું છે.
સુત્રો અનુસાર, સીતારમણ એજ્યુકેશન લૉનના વ્યાજ પર ટેક્સ છૂટની સમય સીમા હટાવી શકે છે.
બીજુ, મહિલાઓને ટેક્સમાં છૂટની સૌગાત પણ મળી શકે છે. ક્રેચ ફી પર ટેક્સ છૂટ મેક્સિમમ 7500 રૂપિયાની હોઇ શકે છે.
ઉપરાંત 40 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ નહીં લાગે, એટલે જો મહિલાઓ બેન્કમાંથી 40 હજાર રૂપિયા સુધી વ્યાજ મેળવે છે તો તેના પર ટીડીએસ નહીં લાગે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement