શોધખોળ કરો

Multibagger Stock: આ ફાર્મા કંપનીએ તેના રોકાણકારોને બનાવ્યા માલામાલ! 1 લાખ રૂપિયાના 1.33 કરોડ થઈ ગયા, જાણો વિગત

દેશમાં કેન્સર અને હેપેટાઇટિસ સીની દવાઓનું ઉત્પાદન કરતી અગ્રણી ફાર્મા કંપની નેટકો ફાર્માના શેરને મલ્ટીબેગર શેરોની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

Natco Pharma Stocks: આપણે બધા જાણીએ છીએ કે શેર માર્કેટમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે, પરંતુ જો રોકાણકાર યોગ્ય જગ્યાએ નાણાંનું રોકાણ કરે છે, તો તેને ખૂબ જ મજબૂત વળતર મળી શકે છે. ટૂંકા ગાળામાં રોકાણકારોને જબરદસ્ત વળતર આપવામાં મદદ કરતા શેરોને મલ્ટિબેગર સ્ટોક્સ કહેવામાં આવે છે.

દેશમાં કેન્સર અને હેપેટાઇટિસ સીની દવાઓનું ઉત્પાદન કરતી અગ્રણી ફાર્મા કંપની નેટકો ફાર્માના શેરને મલ્ટીબેગર શેરોની શ્રેણીમાં મૂકવામાં આવે છે કારણ કે તેણે લાંબા ગાળામાં તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. જો હાલના હિસાબે આ સ્ટૉક વિશે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે.

નેટકો ફાર્માની કિંમત 16% વધી શકે છે

ગઈકાલે પણ તેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે 567 પર બંધ થયો હતો. પરંતુ ઘણા બજાર નિષ્ણાતોના મતે તેની કિંમત વધી શકે છે અને તે રૂ.660ના આંકડાને સ્પર્શી શકે છે. આ કિસ્સામાં, તે વર્તમાન કિંમત કરતાં લગભગ 16 ટકા વધુ છે. આ શેરના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો તે રૂ. 10,350.08 કરોડ છે.

નેટકો ફાર્મા કંપનીની વિગતો વિશે જાણો

નેટકો ફાર્મા કંપનીની દવા પણ અમેરિકન માર્કેટમાં વેચાય છે. ભારતની વાત કરીએ તો આ બ્રાન્ડની કુલ 39 દવાઓ વેચાય છે. આ સિવાય આ કંપની API એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સનું પણ ઉત્પાદન કરે છે. હવે આ કંપનીએ પાક બચાવવા માટે દવા બનાવવાનું પણ શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં આ કંપનીએ હવે કૃષિ ક્ષેત્રમાં પણ એન્ટ્રી લીધી છે. આવી સ્થિતિમાં કંપનીના વધતા બિઝનેસને જોતા નિષ્ણાતો તેને ખરીદવાની સલાહ આપી રહ્યા છે.

કંપનીના શેરે 20 વર્ષમાં 1.33 કરોડનું વળતર આપ્યું છે

નેટકો ફાર્મા કંપનીનું લિસ્ટિંગ 22 નવેમ્બર 2002ના રોજ થયું હતું. લિસ્ટિંગ સમયે આ શેરની કિંમત 4.24 રૂપિયા હતી. હવે તે વધીને રૂ.567 પર બંધ થયો છે. આવી સ્થિતિમાં, જો કોઈ રોકાણકારે તે સમયે કુલ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો હવે તે 133 ગણું વધીને 567 રૂપિયા પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં 1 લાખ રૂપિયા હવે કુલ 1.33 કરોડ રૂપિયા થઈ જશે. આ સ્ટોક 17 જાન્યુઆરી, 2022ના રોજ રૂ. 942.15ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. હવે બજાર નિષ્ણાતોનું માનવું છે કે આ સ્ટોક રૂ.660ને સ્પર્શી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

Embed widget