શોધખોળ કરો

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

આમાં યુઝર્સને 30Mbpsની સ્પીડ પર એક મહિના માટે 3.3 TB એટલે કે 3300GB ડેટા મળે છે. આનો અર્થ એ છે કે તમને દરરોજ 100 GB થી વધુ ડેટા મળશે

BSNL Data Plan: ઈન્ટરનેટ ડેટા આજકાલ દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. વિદ્યાર્થીઓથી લઈને કામ કરતા લોકો સુધી દરેકને ઈન્ટરનેટની જરૂર છે. જો ઘરમાં નાના બાળકો હોય તો તેમના મનોરંજન માટે પણ ડેટાની જરૂર પડે છે. આજકાલ, વૃદ્ધ લોકો પણ સમય પસાર કરવા માટે સ્માર્ટફોનનો ખૂબ ઉપયોગ કરે છે. તેથી ઘણો ડેટા જરૂરી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારી ટેલિકોમ કંપની BSNL એક શાનદાર ડેટા પ્લાન ઓફર કરી રહી છે. તેનો ઉપયોગ તમે મન ભરીને કરશો તો પણ આ ડેટા ખતમ નહીં થાય.

BSNL Fiber Basic Neo plan

BSNL માત્ર 449 રૂપિયામાં બ્રોડબેન્ડ પ્લાન ઓફર કરી રહી છે. તેનું નામ છે ફાઈબર બેઝિક નિયો પ્લાન. આમાં યુઝર્સને 30Mbpsની સ્પીડ પર એક મહિના માટે 3.3 TB એટલે કે 3300GB ડેટા મળે છે. આનો અર્થ એ છે કે તમને દરરોજ 100 GB થી વધુ ડેટા મળશે. આખો 3300GB ડેટા ખતમ થઈ ગયા પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 4Mbps થઈ જશે.

ડેટા સિવાય આ પ્લાનમાં બીજું શું ઉપલબ્ધ છે?

BSNL આ પ્લાનમાં માત્ર ડેટા નથી આપી રહ્યું. ડેટાની સાથે યુઝર્સને ભારતભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કૉલિંગ મળશે. મતલબ કે ડેટાની સાથે સાથે યુઝર્સને કોલ કરતી વખતે પણ બિલની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે આ પ્લાનનો લાભ ફક્ત નવા ગ્રાહકોને જ મળશે. હાલના ગ્રાહકો આ લાભ મેળવી શકતા નથી. એકવાર પ્રમોશનલ સમયગાળો પૂરો થઈ ગયા પછી નવા ગ્રાહકોને 599 રૂપિયાના પ્લાનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ પ્લાનમાં યુઝર્સને 60MBPSની સારી સ્પીડ સાથે દર મહિને 3300GB ડેટા મળશે. એટલે કે થોડા વધુ પૈસા વસૂલ કરીને કંપની વધુ સારી અને ઝડપી સ્પીડ સાથે ઇન્ટરનેટ પ્રદાન કરી રહી છે. 599 રૂપિયાના પ્લાનમાં પણ અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા ચાલુ રહેશે.                                                              

નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget