શોધખોળ કરો

Credit Card Rules Update: એક જૂલાઇથી બદલાઇ જશે ક્રેડિટ કાર્ડના નિયમો, પેમેન્ટને લઇને આ થશે ફેરફાર

આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે 1 જૂલાઈથી કોઈપણ બેંક કે ક્રેડિટ કાર્ડ જાહેર કરતી કંપની ગ્રાહકોની સહમતિ વિના ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે નહીં.

Credit Card rules update: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવી માર્ગદર્શિકામાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો 1 જૂલાઈ 2022થી અમલમાં આવશે. આમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. આરબીઆઈએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો રાજ્ય સહકારી અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો સિવાય તમામ બેંકો પર લાગુ થશે. ક્રેડિટ કાર્ડ સંબંધિત નવી માર્ગદર્શિકા આવતા મહિનાથી લાગુ થશે.

 આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે 1 જૂલાઈથી કોઈપણ બેંક કે ક્રેડિટ કાર્ડ જાહેર કરતી કંપની ગ્રાહકોની સહમતિ વિના ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે નહીં. જો આવું થશે તો કાર્ડ જાહેર કરનાર કંપનીને દંડ ફટકારવામાં આવશે.

 બેંકોએ જણાવવાનું રહેશે કે ગ્રાહકોને કોઈ ખોટું બિલ મોકલવામાં નહીં આવે. જો આવું થશે તો કાર્ડ જાહેર કરતી સંસ્થાઓએ આ અંગે જવાબ આપવો પડશે. કાર્ડધારકને ફરિયાદની તારીખથી વધુમાં વધુ 30 દિવસની અંદર જવાબ આપવાનો રહેશે.

 હવે બિલિંગ સાયકલ 11 થી શરૂ થશે 

ઉલ્લેખનીય છે કે ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણીનો સમય બિલ જનરેટ થયા પછી નક્કી કરવામાં આવે છે, પરંતુ હવે 1 જુલાઈ, 2022થી તમારા ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાયકલ મહિનાની 11મી તારીખથી શરૂ થઈને આગામી મહિનાની 10મી તારીખ સુધી રહેશે.

 ખોટું બિલ ન મોકલી શકાશે નહીં.

 ક્રેડિટ કાર્ડ જાહેર કરતી સંસ્થાએ ખાતરી કરવી પડશે કે ગ્રાહકોને કોઈ ખોટું બિલ મોકલવામાં ન આવે. જો આવું થશે તો સંસ્થાઓએ આ અંગે જવાબ આપવો પડશે. કાર્ડધારકને ફરિયાદની તારીખથી વધુમાં વધુ 30 દિવસની અંદર પુરાવા સાથે જવાબ આપવાનો રહેશે.

 કંપનીને દરરોજ 500 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે 

કાર્ડ સંસ્થા સમયસર ગ્રાહકોને બિલ સ્ટેટમેન્ટ મોકલે છે. ઉપરાંત, ગ્રાહકોને ચૂકવણી કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. તે પછી જ વ્યાજ વસૂલવું જોઈએ. ક્રેડિટ કાર્ડ રજૂકર્તાની વિનંતી પર કાર્ડને 7 દિવસની અંદર બંધ કરવું પડશે. ક્રેડિટ કાર્ડ બંધ થયા પછી કાર્ડધારકને તરત જ ઈમેલ, એસએમએસ દ્વારા તેની જાણ કરવી જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો કંપનીને દરરોજ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પરંતુ કાર્ડ પર કોઈ બાકી બેલેન્સ ન હોય તો આ લાગુ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget