શોધખોળ કરો

Most Powerful Women: Fortune Indiaની સૌથી શક્તિશાળી મહિલાના લિસ્ટમાં નીતા અંબાણી બીજા ક્રમે

Fortune Powerful Women: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના Goodwill Ambassador નીતા અંબાણી દેશના બીજા સૌથી શક્તિશાળી મહિલા છે.

Fortune Goodwill Ambassador: દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગુડવિલ એમ્બેસડર નીતા અંબાણી દેશના બીજા સૌથી શક્તિશાળી મહિલા છે. Fortune India એ દેશની 50 સૌથી શક્તિળાળી મહિલાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન પણ છે.

કોરોનાકાળમાં જબરદસ્ત યોગદાન

માર્ચ 2020માં કોરોના મહામારી દેશમાં આવી તે બાદ નીતા અંબાણીએ અનેક મહત્વપૂર્ણ પગલાં ભર્યા. ભારતમાં લોકડાઉનની જાહેરાત થયા બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ ગરીબો પર મહામારીના પ્રભાવનો અંદાજ લગાવી શકાય તે માટે  સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈના વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમની એક બેઠક બોલાવી. તેમણે બીએમસીના સહયોગથી મુંબઈમાં ભારતની પ્રથમ સમર્પિત 250 બેડની કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરી.

કોરોના કાળમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નીતા અંબાણીએ કોરના દર્દીઓ માટે ગુજરાતના જામનગરમાં 1000 બેડ તૈયાર કરાવ્યા. આ પહેલા NSCI, Seven Hills Hospital અને the Trident, BKC માં 775 ફ્રી બેડ ઉપલબ્ધ કરાવ્યા હતા.

હેલ્થકેર માળખામાં મજબૂત યોગદાન

દેશમાં કોરોનાની બીજી લહેર આવી ત્યારે નીતા અંબાણીએ કહ્યું હતું કે, ભારત અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિમાં કોવિડનો મુકાબલો કઈ રીતે કરી શકાય તેના પર ધ્યાન આપવું જોઈએ. રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સાથે 1000 બેડવાળી હોસ્પિટલ બનાવી રહ્યું છે. જેમાં 400 બેડનો પ્રથમ તબક્કો પ્રથમ સપ્તાની અંદર અને 600 બેડનો બીજો તબક્કો બીજા સપ્તાહમાં તૈયાર કરી લેશે.

વેક્સિન અપાવવામાં પહેલ

કોરોના મહામારી દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશને 25 લાખ લોકોને પોતાના ડિજિટલ પ્લેટફોર્મ JioHealthHubના માધ્યમથી વેક્સિન લગાવવાની જવાબદારી લીધી. ફાઉન્ડેશને 19 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોના 100 જિલ્લામાં 8.5 કરોડ વંચિતો, દાડિયા મજૂરો અને ફ્રન્ટલાઇન વર્કર્સને ફ્રી ભોજન આપવાનું કામ કર્યું. આ ઉપરાંત 20 જાનવરો માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી. જેમાં જાનવરો માટે ચારો ઉપલબ્ધ કરાવવાની સાથે તેમની દેખભાળ પણ કરવામાં આવે છે.

લોન્ચ કર્યુ Her Cricle

આ ક્રમમાં નીતા અંબાણીએ મહિલાઓના કલ્યાણ માટે અનેક પગલાં ભર્યા. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત Her Circle લોન્ચ કર્યું. જેમાં પોતાના ક્ષેત્રમાં વિપરિત પરિસ્થિતિ હોવા છતાં સ્થાન બનાવ્યું હોય તેવી મહિલાઓને સામેલ કરી. International Day of the Girl ના અવસર પર નીતા અંબાણીએ કહ્યું હતું કે, મહિલાઓને આગળ વધતી જોઈને સૌથી વધારે ખુશી થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget