શોધખોળ કરો

PAN Card: પાન કાર્ડ વિના સીનિયર સિટિઝન દાખલ કરી શકે છે ITR ? જાણો વિગતો

ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું વરિષ્ઠ નાગરિક પાનકાર્ડ વિના ITR ભરી શકે છે?

ITR Filing :  PAN કાર્ડ એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, જેનો ઉપયોગ નાણાકીય હેતુઓ અથવા બેન્ક સંબંધિત કાર્યો માટે થાય છે. આઈટીઆર ફાઈલ કરવાથી લઈને બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવા સુધી તમામ કામોમાં પાન કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું વરિષ્ઠ નાગરિક પાનકાર્ડ વિના ITR ભરી શકે છે?     

શું વરિષ્ઠ નાગરિકો PAN વિના ITR ભરી શકે છે?

જો કોઈ વરિષ્ઠ નાગરિકે વિવિધ બેન્કોમાં FD જમા કરાવી હોય અને ટેક્સ કપાતથી બચવા માટે 15G ફોર્મ પણ સબમિટ કર્યું હોય, પરંતુ બેન્કે PAN સબમિટ ન કરવાને કારણે 20 ટકા ટેક્સ કાપી નાખ્યો છે. આવી સ્થિતિમાં, તમે ITR ફાઇલ કરીને રિફંડ માટે દાવો કરી શકો છો. આ કારણોસર ફોર્મ 15H સબમિટ કરવું જોઈએ.                                      

ITR ફાઇલ કરી શકાય નહીં

જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી. જો બેન્ક દ્વારા ટેક્સ કાપવામાં આવ્યો હોય અને તમે રિફંડ મેળવવા માંગતા હોવ તો ITR ભરવું ફરજિયાત છે. પાન કાર્ડ વિના તમને ITR ભરવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં જો તમારી પાસે PAN કાર્ડ નથી તો તમારે સૌથી પહેલા PAN કાર્ડ માટે અરજી કરવી પડશે.                     

તમે આધારનો ઉપયોગ પણ કરી શકો છો

જો તમારી પાસે PAN કાર્ડ નથી અને તમારી પાસે આધાર છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ વરિષ્ઠ નાગરિક પોતાના નામની આગળ PAN કાર્ડ અથવા આધાર નંબર લખીને બેન્કમાં TDS રિટર્ન અપડેટ કરવાની રિક્વેસ્ટ સબમિટ કરી શકે છે.

નોંધનીય છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે સરકારે લંબાવી ન હતી. જો કે ITR ફાઇન સાથે 31 ડિસેમ્બર સુધી અપડેટ કરી શકાય છે. જો તમે તમારા ITR માં કોઈ ભૂલ કરી હોય તો તમે તેને અપડેટ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget