શોધખોળ કરો

PF ખાતાધારકોને મળી રહ્યો છે પૂરા 7 લાખ રૂપિયાનો લાભ! જાણો તમે આ લાભ કેવી રીતે લઈ શકો છો

દેશમાં વધી રહેલા ડિજિટાઈઝેશનની સાથે EPFOએ તેની તમામ સુવિધાઓને પણ ડિજિટાઈઝ કરી છે.

Employee Pension Scheme e-Nomination: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને મોટી નાણાકીય સહાય આપે છે. તેના દેશભરમાં કરોડો ખાતાધારકો છે જે જરૂર પડ્યે તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી, તમે તમારા પીએફ ખાતામાં જમા થયેલ તમામ પૈસા ઉપાડી શકો છો.

દેશમાં વધી રહેલા ડિજિટાઈઝેશનની સાથે EPFOએ તેની તમામ સુવિધાઓને પણ ડિજિટાઈઝ કરી છે. EPFO તેના ખાતાધારકોને 7 લાખ રૂપિયાનો સંપૂર્ણ લાભ આપે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે.

તમને 7 લાખ રૂપિયાનો ફાયદો કેવી રીતે મળશે?

જો EPFO ​​ખાતાધારકો 7 લાખ રૂપિયાનો લાભ મેળવવા માંગતા હોય તો ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. EPFO એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળ દરેક ખાતાધારકને રૂ. 7 લાખનું વીમા કવચ આપે છે. જો કોઈ ખાતાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં નોમિની (EPF Nomination Process)ને 7 લાખ રૂપિયાનો સંપૂર્ણ લાભ મળી શકે છે. તે EDLI Employees Deposit Linked Insurance Scheme) વીમા યોજના હેઠળ સરળતાથી દાવો લઈ શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ યોજના (EPF) અને કર્મચારી પેન્શન યોજના (EPS) યોજનાના લાભાર્થીઓએ તેમના ખાતામાં નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.

ઈ-નોમિનેશનથી મળે છે આ મોટા ફાયદા

ઈ-નોમિનેશન કર્યા પછી તમારે EPFO ​​ઓફિસમાં જવું પડશે નહીં.

આ પછી તમારે EDLI સ્કીમનો દાવો કરવા માટે દસ્તાવેજોની જરૂર રહેશે નહીં.

તમે એક જ સમયે એક કરતાં વધુ વ્યક્તિને નોમિની બનાવી શકો છો.4

નોમિનીને જરૂરિયાત મુજબ બદલી શકાય છે

નોમિની એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી, તમે ઈન્સ્યોરન્સ મની ઓનલાઈન ક્લેમ કરી શકો છો.

EPFO ઈ-નોમિનેશન ઓનલાઈન પ્રક્રિયા

EPFO ઈ-નોમિનેશન માટે, ઈ-સેવા પોર્ટલ www.unifiedportal-mem-epfindia.gov.in ની મુલાકાત લો.

આગળ UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરો.

ત્યારપછી View Profile ના વિકલ્પ પર પાસપોર્ટ સાઈઝ અપલોડ કરો.

આગળ મેનેજ વિભાગ પર ક્લિક કરીને ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.

પછી તમારા નોમિનીનું નામ, જન્મ તારીખ, આધાર નંબર, બેંક વિગતો વગેરે ભરો.

ત્યારપછી આધાર સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, જે એન્ટર કરવાનો છે.

OTP દાખલ થતાંની સાથે જ EPFO ​​ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget