શોધખોળ કરો

PIB Fact Check: શું મોદી સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 6 હજાર રૂપિયા આપે છે! જાણો વાયરલ મેસેજનું સત્ય

હાલમાં જ બેરોજગારી ભથ્થાને લગતો એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

PIB Fact Check Unemployment Allowance: કેન્દ્રની મોદી સરકાર દેશના સામાન્ય અને ગરીબ લોકો માટે સમયાંતરે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આ યોજનાઓ દ્વારા તે દેશના ગરીબ વર્ગ, વિદ્યાર્થીઓ અને યુવાનોને વિવિધ પ્રકારની આર્થિક મદદ કરે છે. પરંતુ, ઘણી વખત સાયબર ક્રાઈમ કરનારા લોકો સરકારી યોજનાઓના નામે અનેક પ્રકારના ફેક મેસેજ મોકલે છે. આવી સ્થિતિમાં, આ વાયરલ મેસેજની હકીકત તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હાલમાં જ બેરોજગારી ભથ્થાને લગતો એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ટૂંક સમયમાં યુવાનોના ખાતામાં બેરોજગારી ભથ્થું આપવાનું શરૂ કરશે. જો તમને પણ કોઈએ આ વાયરલ મેસેજ મોકલ્યો હોય તો આ મેસેજની સત્યતા જાણો. તો ચાલો જાણીએ આ વિશે-

પીઆઈબીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી

PIBએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, 'વાઈરલ વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના હેઠળ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને ₹6,000નું ભથ્થું આપી રહી છે. આ મેસેજ નકલી છે. ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. મહેરબાની કરીને આવા મેસેજ ફોરવર્ડ કરશો નહીં.

PIB એ હકીકત તપાસી

PIB દ્વારા બેરોજગારી ભથ્થાના આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે 'પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થુ' યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ દરેક બેરોજગાર યુવાનોના ખાતામાં દર મહિને 6,000 રૂપિયા જમા કરવામાં આવશે. જો તમને આ મેસેજ સોશિયલ મીડિયા અથવા મેસેજ અથવા ઈમેલ દ્વારા મળી રહ્યો છે, તો જણાવો કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. જો કોઈ તમને આવો મેસેજ મોકલી રહ્યું છે તો સાવધાન થઈ જાવ. જે લોકો સાયબર ક્રાઇમ કરે છે તેઓ આ મેસેજ મોકલી શકે છે. આવા મેસેજનો જવાબ આપવાથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે તમે આવા મેસેજ ફોરવર્ડ કરવાથી કેવી રીતે બચો છો.

PIB Fact Check: શું મોદી સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 6 હજાર રૂપિયા આપે છે! જાણો વાયરલ મેસેજનું સત્ય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget