શોધખોળ કરો

PM મોદીએ મુકેશ અને નીતા અંબાણીનો માન્યો આભાર, કહી આ મોટી વાત, જાણો વિગતે

Reliance Industries એ 30 માર્ચના રોજ પીએમ-કેયર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 1700થી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 38 લોકોના મોત થયા છે, જ્યારે 151 લોકો સાજા થઈ ગયા છે. કોરોના વાયરસ સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના PM-CARES ફંડ દ્વારા લોકો મોટી સંખ્યામાં દાન આપી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ તેમાં 500 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ પગલા માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યુ છે, જેમાં લખ્યું કે, “સમગ્ર રિલાયન્સ ટીમ COVID-19 સામે લડાઈમાં પ્રભાવશાળી રીતે તેમનું યોગદાન આપી રહી છે. હેલ્થકેયર હોય કે લોકોની મદદ કરવાની હોય આ લોકો પૂરી રીતે સક્રિય છે. હું મુકેશ અને નીતા અંબાણીને PM-CARES ફંડમાં સહયોહ કરવા અને કોરોના વાયરસના હરાવવા માટે તેમના દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો બદલ આભાર વ્યક્ત કરુ છું.” જે બાદ રિલાયન્સ ફાઉન્ડેશને પણ પીએમ મોદીના આ ટ્વિટનો ઉલ્લેખ કરી કરીને ધન્યવાદના પ્રતીકનું ટ્વિટ કર્યુ છે. આ ટ્વિટમાં રિલાયન્સ ફાઉન્ડેશને લખ્યું કે, પરમ આદરણીય પ્રધાનમંત્રીજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના લોકો તમારા દ્વારા અમારી પર મૂકેલા વિશ્વાસ માટે કૃતજ્ઞતા અનુભવી રહ્યા છીએ. આ સંકટના સમયમાં અમે તમારી અને સમગ્ર દેશ સાથે ઉભા છીએ તથા વધુને વધુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તમારી ઉચ્ચ સ્તરની રાજનીતિ 130 કરોડ ભારતીયોને કોવિડ-19 સામે વિજય પ્રાપ્ત કરવા સામૂહિક રીતે પ્રેરિત કરે છે અને દુનિયા માટે ઉદાહરણ રજૂ કરે છે.જય હિંદ ! Reliance Industries એ 30 માર્ચના રોજ પીએમ-કેયર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કંપનીએ 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ 5 લાખ લોકોને 10 દિવસ સુધી ભોજન ઉપલબ્ધ કરાવવાની વાત કહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણે મદદનો હાથ લંબાવતી વખતે કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસ સામે જલદી વિજય મેળવી લેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પૂરી ટીમ સંકટના આ સમયમાં દેશની સાથે છે અને કોવિડ-19 સામેની લડાઈમાં જીતવા માટે બધુ જ કરશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે,  જેવી રીતે સમગ્ર દેશ કોવિડ-19 મહામારી સામે લડવા એકજૂથ છે તેવી જ રીતે રિલાયન્સ ફાઉન્ડેશન દેશવાસીઓ અને મહિલાઓ સાથે મજબૂતીથી ઉભું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget