શોધખોળ કરો

50 રૂપિયામાં ઘરે આવી જશે નવું PVC આધાર કાર્ડ, આ રીતે કરો ઓનલાઈન પ્રોસેસ 

આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આવી સ્થિતિમાં જો તે ખોવાઈ જાય અથવા નુકસાન થાય તો તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે.

PVC Aadhaar card online : આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આવી સ્થિતિમાં જો તે ખોવાઈ જાય અથવા નુકસાન થાય તો તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે. આ કારણોસર આધારકાર્ડ જાહેર  કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) લોકોને PVC આધાર ઓનલાઈન ઓર્ડર કરવાની મંજૂરી આપે છે.

UIDAI અનુસાર, PVC આધાર કાર્ડ તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા માત્ર 50 રૂપિયાની ફી ચૂકવીને ઓર્ડર કરી શકાય છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ પીવીસી કાર્ડ તરીકે ઓળખાય છે. આ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે જેના પર આધાર કાર્ડની માહિતી છાપવામાં આવે છે.

આ કાર્ડ તમારા ATM અથવા ડેબિટ કાર્ડની જેમ તમારા વૉલેટમાં સરળતાથી ફિટ થઈ જશે. તે ઝડપથી બગડવાની ચિંતા રહેશે નહીં. અહીં અમે તમને PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરવાની ઓનલાઈન પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.

આ છે પીવીસી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા ?

આ માટે તમારે UIDAIની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વેબસાઇટ પર જાઓ, આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને OTP  પર ક્લિક કરો.
આ પછી, આપેલ ખાલી જગ્યામાં રજિસ્ટર્ડ મોબાઇલ પર પ્રાપ્ત OTP ભરો અને સબમિટ કરો.
આ પછી, અહીં તમારે 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી તમે તમારી માહિતી અહીં જોશો. અહીં નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરો.
આ પછી તમારે નીચે આપેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને UPIના વિકલ્પો મળશે.
આ પછી તમને પેમેન્ટ પેજ પર મોકલવામાં આવશે. તમારે અહીં 50 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે.
ચુકવણી પૂર્ણ કર્યા પછી, તમારા આધાર પીવીસી કાર્ડની ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, UIDAI આધારને પ્રિન્ટ કરશે અને તેને 5 દિવસમાં ઈન્ડિયા પોસ્ટને સોંપશે.
આ પછી પોસ્ટલ વિભાગ તેને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડશે.

તમે નવું કાર્ડ ઑફલાઇન પણ બનાવી શકો છો

જો તમે તેને ઓનલાઈન કરાવવા માંગતા નથી, તો તમે તેને ઓફલાઈન પણ કરાવી શકો છો. આ માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. ત્યાં જઈને તમે તમારું નવું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકો છો.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Embed widget