શોધખોળ કરો

FASTag: ફાસ્ટેગ ધારકો માટે મોટા સમાચાર, RBIએ કર્યો આ મોટો ફેરફાર, જાણો શું અસર થશે

Fastag money deposit: જૂનમાં આરબીઆઈએ જાહેરાત કરી હતી કે ફાસ્ટેગ અને એનસીએમસીમાં રકમ આપોઆપ જમા થવાની વ્યવસ્થાને ઈ મંજૂરી માળખા હેઠળ સરળ બનાવવામાં આવશે.

RBI Fastag update: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ ગુરુવારે તેના ઈ-મંજૂરી માળખામાં સુધારો કરતાં ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી)માં આપોઆપ પૈસા જમા થવાની મંજૂરી આપી દીધી છે.

હાલના ઈ મંજૂરી માળખા હેઠળ ગ્રાહકના ખાતામાંથી વાસ્તવિક નિકાસ કરતા ઓછામાં ઓછા 24 કલાક પહેલા કપાત પૂર્વ સૂચનાની જરૂર હોય છે.

જૂનમાં આરબીઆઈએ જાહેરાત કરી હતી કે ફાસ્ટેગ અને એનસીએમસીમાં રકમ આપોઆપ જમા થવાની વ્યવસ્થાને ઈ મંજૂરી માળખા હેઠળ સરળ બનાવવામાં આવશે.

રિઝર્વ બેંકે એક પરિપત્રમાં કહ્યું, 'ઈ મંજૂરી માળખા હેઠળ ગ્રાહક દ્વારા નિર્ધારિત મર્યાદાથી ઓછી રકમ હોય ત્યારે ફાસ્ટેગ અને એનસીએમસીને આપોઆપ રકમથી સજ્જ કરવાની સુવિધાનો નિર્ણય લેવામાં આવ્યો છે.'

આ સુવિધા માટે ચુકવણી આવર્તી (રિકરિંગ) પ્રકૃતિની હોય છે, પરંતુ તેમાં કોઈ નિશ્ચિત સમયગાળો હોતો નથી. આવા કિસ્સામાં તે કપાત પૂર્વ સૂચનાની શરતમાંથી મુક્ત રહેશે.

વર્તમાન સમયમાં ઈ મેન્ડેટ ફ્રેમવર્ક માટે પ્રી ડેબિટ કાર્ડ નોટિફિકેશનની જરૂર ગ્રાહકોના ખાતામાંથી વાસ્તવિક ડેબિટના 24 કલાક પહેલા જરૂરી છે. આરબીઆઈએ આ વર્ષે જૂનમાં જાહેરાત કરી હતી કે ફાસ્ટેગમાં ઓટો રીફિલ માટે એનસીએમસીની રકમનો ઉપયોગ કરી શકાય છે. આ માટે કોઈ નિશ્ચિત સમયગાળો નક્કી કરવામાં આવ્યો નથી. ઈ મેન્ડેટ ફ્રેમવર્ક માટે આ સુવિધા કામ કરશે.

આરબીઆઈએ તેના એક પરિપત્રમાં કહ્યું છે કે જ્યારે પણ ગ્રાહક દ્વારા ફાસ્ટેગમાં ઓટો રીફિલ માટે એનસીએમસીની રકમથી નીચે જશે ત્યારે ઈ મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ તેની મર્યાદા નિર્ધારિત થઈ જશે. આરબીઆઈએ વધુમાં કહ્યું કે ફાસ્ટટેગમાં પેમેન્ટ ઓટો રીફિલ માટે જ્યારે પણ જરૂરી આવર્તી સમયગાળો પસાર કરવામાં આવશે ત્યારે ગ્રાહક પાસે પ્રી ડેબિટ નોટિફિકેશન પહોંચાડવાની જરૂર પડશે. આ રીતે વપરાશકર્તાઓને તેનાથી ઘણી સુવિધા મળશે.

રિકરિંગ પેમેન્ટ મિકેનિઝમ એ એક મોડેલ છે જેના દ્વારા ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદન અથવા સેવા માટે નાણાં આપોઆપ ડેબિટ થાય છે. આમાં ચૂકવણીની રકમ અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ મિકેનિઝમ માટે, વપરાશકર્તાએ ઇ-મેન્ડેટ દ્વારા એકવાર પૈસા ડેબિટ કરવાની પરવાનગી આપવી પડશે.

આ પણ વાંચોઃ લીઝ કેટલા વર્ષની હોય છે? જાણો તે પછી તમારા ફ્લેટ પર કોનો માલિકી હક હોય છે

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Embed widget