શોધખોળ કરો

100 રૂપિયાની નવી ‘વાર્નિશ’નોટ જાહેર કરશે RBI, જાણો શું હશે ખાસિયત

વાર્નિશ નોટ પર એક વિશેષ પડ ચડાવેલી હોય છે. આ લેયર નોટને ઝડપથી ફાટવા દેતી નથી.

નવી દિલ્હીઃ ટૂંકમાં જ 100 રૂપિયાની નવી નોટ જારી થવાની છે. આ નોટ પહેલાની તુલનામાં વધારે ટકાઉ હશે. આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં જાણકારી આપી છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર 100 રૂપિયાના વાર્નિશ નોટને પહેલા ટ્રાયલ ધોરણે જારી કરવામાં આવશે. ખાસ લેયરની નોટની ઉંમર લાંબી હશે અને ઝડપથી ફાટશે નહીં. જોકે આરબીઆઈના આ નિર્ણયથી નોટો પરનો ખર્ચ વધી જશે. વાર્નિશ નોટ પર એક વિશેષ પડ ચડાવેલી હોય છે. આ લેયર નોટને ઝડપથી ફાટવા દેતી નથી. આ સિવાય નોટો સરળતાથી ગંદી થતી નથી. નોંધનીય છે કે, દુનિયાના ઘણાં દેશોમાં આવી વાર્નિશ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતમાં પણ આવી નોટનો ઉપયોગ કરીને ગંદી થવા અથવા ફાટી  જવાની સમસ્યાને દૂર કરી શકાશે. આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવી 500 રૂપિયાની નોટોની નકલી નોટમાં સતત વધારો થઈ રહ્યોં છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં પાછલા વર્ષની તુલનામાં 121 ટકા નકલી નોટમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન રૂ.2000 ની નકલી નોટોમાં 21.9 ટકાનો વધારો થયો છે. આ સિવાય આરબીઆઇએ અનુક્રમે 10, 20 અને 50 રૂપિયાની નોટોની નકલમાં 20.2 ટકા, 87.2 ટકા અને 57.3 ટકાનો વધારો નોંધાવ્યો છે. જ્યારે 100 રૂપિયાની નોટોમાં 7.5 ટકાનો ઘટાડો થયો છે. આરબીઆઈએ કહ્યું કે 1 જુલાઈ, 2018 થી 30 જૂન, 2019 ની વચ્ચે નોટો છાપવામાં કુલ 48.11 અબજ રૂપિયા ખર્ચ થયા હતા, જ્યારે ગયા વર્ષે 49.12 અબજ રૂપિયા ખર્ચ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget