શોધખોળ કરો

SBI ગ્રાહકો માટે Alert! આટલા કલાકો સુધી બંધ રહેશે બેંકની ઓનલાઈન સર્વિસ, જાણો ક્યારે ઉપયોગ નહીં કરી શકો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને સત્તાવાર રીતે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે.

SBI Alert ! SBIના ગ્રાહકો માટે એક મોટા સમાચાર છે કારણ કે આ બેંકની ઓનલાઈન સેવાઓ આવતીકાલે રાત્રે 5 કલાક માટે બંધ રહેશે. SBI ઈન્ટરનેટ બેન્કિંગ સેવા શનિવાર-રવિવારે રાત્રે 11.30 થી સવારે 4.30 વાગ્યા સુધી ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેથી, તમારે 11 ડિસેમ્બરની મધ્યરાત્રિ પહેલા તમારા ઓનલાઈન બેંકિંગ કામો કરી લેવા જોઈએ, અન્યથા તમે આ સમય દરમિયાન તેમને પૂર્ણ કરી શકશો નહીં. એસબીઆઈના ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોએ જાણવું જોઈએ કે આ બેન્કના ટેકનોલોજી અપગ્રેડેશન માટે કરવામાં આવી રહ્યું છે.

સ્ટેટ બેંકે ટ્વીટ કરીને માહિતી આપી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને સત્તાવાર રીતે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. INB, YONO, YONO Lite, YONO Business અને UPI સહિત SBIની ઑનલાઇન બેંકિંગ સેવાઓ આ સમયગાળા દરમિયાન કામ કરશે નહીં. બેંકે તેના ગ્રાહકોને આ આંશિક પરેશાની સહન કરવા વિનંતી કરી છે કારણ કે બેંક આના દ્વારા બહેતર બેંકિંગ અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઓનલાઈન સેવા પૂરી 300 મિનિટ માટે બંધ રહેશે

SBI નેટબેંકિંગ 11 ડિસેમ્બરની રાત્રે 11.30 થી સવારે 4.30 સુધી આખી 300 મિનિટ સુધી ચાલશે નહીં અને આ સમય પસંદ કરવામાં આવ્યો છે જેથી ગ્રાહકોને ઓછામાં ઓછી પરેશાનીનો સામનો કરવો પડે. ટેક્નોલોજી અપગ્રેડેશન માટે, બેંકોએ ઓનલાઈન સેવાઓ, ફોન બેંકિંગ સેવાઓનું સંચાલન થોડા સમય માટે બંધ કરવું પડશે અને આ માટે SBIએ તેના ગ્રાહકોને પહેલેથી જ જાણ કરી દીધી છે.

નોંધનીય છે કે SBI એ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે મોડી રાત અને વહેલી સવારના કલાકો પસંદ કર્યા છે જેથી તેના ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે કારણ કે બેંકની મોટાભાગની ઑનલાઇન સેવા દિવસના કામકાજના કલાકો દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે.

ટોપ સ્ટોરી

LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ
₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Embed widget