શોધખોળ કરો

SBI મ્યુચ્યુઅલ ફંડ લાવશે 7500 કરોડ રૂપિયાનો IPO, જાણો ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા આઈપીઓ વિશે

અત્યારસુધી SBIની ચાર કંપની સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થઈ ચૂકી છે. જેમાં એસબીઆઈ હોમ ફાઇનાન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ અને ખુદ SBI શામેલ છે.

એસબીઆઈ પોતાના જોઈન્ટ વેન્ચર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ લાવવા જઈ રહી છે. તેના માટે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ પંડ આઈપીઓ દ્વારા 7500 કરોડ રૂપિયા મેળવશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આ આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પોતાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને શેરહોલ્ડર કંપની આમુંડી એસેટ મેનેજમેન્ટ સાથે વાતચીત બાદ ઇનવેસ્ટમેન્ટ બેન્કર્સને તેની દરખાસ્ત તૈયાર કરવા કહેશે. આગામી એક-બે મહિનામાં શરૂ થશે આઈપીઓ લાવવાની પ્રક્રિયા કંપની આગામી એકથી બે મહિનામાં આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરવાની છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો એયૂએમ પાંચ લાખ કરોડ રૂપિયાથી વધારેની છે. તેનો 40 ટકા હિસ્સે સરાકરી ફંડને કારણે આવે છે. કંપની કેટલા કરોડ રૂપિયાનો આઈપીઓ લાવશે તે માર્ચની એયૂએમ બાદ જ ખબર પડશે. જોકે અત્યારે કહેવાય છે કે આ આઈપીઓ 7500 રૂપિયાનું ફંડ મેળવશે. હાલમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું કુલ વેલ્યૂએશન સાત અબજ ડોલર એટલે કે 52 હજાર કરોડ રૂપિયાની છે. એસબીઆઈની ચાર કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થઈ છે અત્યારસુધી SBIની ચાર કંપની સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થઈ ચૂકી છે. જેમાં એસબીઆઈ હોમ ફાઇનાન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ અને ખુદ SBI શામેલ છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આ IPO મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો ચોથો પબ્લિક આઈપીઓ છે. આ પહેલા HDFC મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ અને યૂટીઆઈ એએમસી (UTI AMC)નો આઈપીઓ આવી ચૂક્યા છે. સૌથી પહેલા 2017માં નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડે 1,542 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જે બાદમાં 2018માં HDFC મ્યુચ્યુઅલ ફંડે આઈપીઓ મારફતે 2,800 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે ગત વર્ષે UTI AMCએ આઈપીઓ મારફતે 1,542 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

ટોપ સ્ટોરી

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget