શોધખોળ કરો

SEBI ની મોટી જાહેરાત, આ વ્યક્તિઓની માહિતી આપો અને 20 લાખનું ઈનામ મેળવો

SEBI: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર્સની પ્રોપર્ટી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરી છે. ઈનામ બે તબક્કામાં  વચગાળાના અને અંતિમ આપી શકાય છે.

SEBI: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર્સની પ્રોપર્ટી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરી છે. ઈનામ બે તબક્કામાં  વચગાળાના અને અંતિમ આપી શકાય છે. વચગાળાનું પુરસ્કાર મિલકતના મૂલ્યના અઢી ટકા અથવા રૂ. પાંચ લાખ (જે ઓછું હોય તે) હશે અને અંતિમ પુરસ્કાર વસૂલ કરાયેલ બાકી રકમના 10 ટકા અથવા રૂ. 20 લાખ (જે ઓછું હોય તે) સુધીનું હશે. 

આ સાથે સેબીએ 515 ડિફોલ્ટર્સની યાદી બહાર પાડી છે

સેબીએ વસૂલાત પ્રક્રિયા હેઠળ ડિફોલ્ટર્સની મિલકતો વિશે નક્કર માહિતી પ્રદાન કરનારાઓને પુરસ્કાર અંગે માર્ગદર્શિકા જારી કરી છે. સેબીએ કહ્યું કે પ્રોપર્ટીની જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે એટલું જ નહીં પરંતુ તેને મળેલી રકમ પણ ગુપ્ત રાખવામાં આવશે. આ સાથે સેબીએ 515 ડિફોલ્ટર્સની યાદી બહાર પાડી છે.

સેબીની મોટી જાહેરાત
2021-22ના વાર્ષિક અહેવાલ મુજબ, SEBIએ DTR કેટેગરી હેઠળ રૂ. 67,228 કરોડની બાકી રકમને અલગ કરી છે. મતલબ કે આ રકમ વસૂલવી અત્યંત મુશ્કેલ છે. વચગાળાના પુરસ્કારની રકમ તે સંપત્તિની અનામત કિંમતના અઢી ટકાથી વધુ ન હોવી જોઈએ. સેબીએ જણાવ્યું હતું કે માહિતી આપનાર દ્વારા આપવામાં આવેલી માહિતી અને ઓળખ અથવા તેને ચૂકવવામાં આવેલ પુરસ્કાર ગુપ્ત રાખવામાં આવશે.

નવી માર્ગદર્શિકા અમલમાં આવી ચૂકી છે
બાતમી આપનાર પુરસ્કાર સમિતિ ઈનામ માટે બાતમીદારોની પાત્રતા અને બાતમીદારોને આપવામાં આવનાર ઈનામની રકમ અંગે સક્ષમ અધિકારીને ભલામણો કરશે. સેબીએ જણાવ્યું હતું કે માહિતી આપનારને આપવામાં આવતા ઈનામની રકમ ઈન્વેસ્ટર પ્રોટેક્શન એન્ડ એજ્યુકેશન ફંડમાંથી ચૂકવવામાં આવશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ જણાવ્યું હતું કે નવી માર્ગદર્શિકા 8 માર્ચથી લાગુ થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા

Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ

Embed widget