શોધખોળ કરો

1લી એપ્રિલથી સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જાણો વિગતે

નવી દિલ્હીઃ 1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવાની છે. આ નવા નાણાંકીય વર્ષમાં સામાન્ય લોકોને રાહત મળવાની છે. સાથે સાથે મોંઘવારીનો માર પણ પડશે. નવા નિયમથી એક બાજુ એપ્રિલમાં મોટા ફેરફાર થશે જેમાં ઇનકમ ટેક્સમાં રાહત મળશે. એનપીએસ વધારે આકર્ષક થશે. તો ચાલો જાણીએ પ્રથમ એપ્રિલથી શું સસ્તું થશે અને કોઈ વસ્તુની કિંમતમાં વધારો થશે. 1લી એપ્રિલથી સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જાણો વિગતે 1લી એપ્રિલથી ઘર ખરીદવાનું સસ્તું થશે. બાંધકામ હેઠલ હોય તેવા ઘરો પર 12ના બદલે 5 ટકા જીએસટી લાગશે. જ્યારે એફોર્ડેબલ હાઉસ પર જીએસટી દર આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી ઘર બનાવવું સસ્તું થશે. જેનો ફાયદો ઘર ખરીદી કરવાનારને મળશે. 1લી એપ્રિલથી સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જાણો વિગતે પ્રથમ એપ્રિલથી જીવન વીમો ખરીદવો સસ્તો થશે. પ્રથમ એપ્રિલથી કંપનીઓ મૃત્યુદરના નવા આંકડાઓનું પાલન કરશે. પહેલા 2006-08ના ડેટાનો ઉપયોગ થતો તેના બદલે હવે 2012-14ના ડેટાનો ઉપયોગ થશે. આ ફેરફારનો સૌથી વધારે ફાયદો 22થી 50 વર્ષની વયના લોકોને થશે. 1લી એપ્રિલથી સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જાણો વિગતે 1લી એપ્રિલથી લોન પણ સસ્તી થઈ જસે. કારણ બેંકોએ એમસીએલઆરના બદલે આરબીઆઈના રેપો રેટ પરના આધારે લોન આપશે. જેથી તમામ પ્રકારની લોન સસ્તી થશે. એટલે રેપો રેટમાં ઘટાડાની સાથે લોનના દર પણ ઘટી જશે. 1લી એપ્રિલથી સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જાણો વિગતે સસ્તાની સાથે સાથે સામાન્ય માણસને 1લી એપ્રિલથી મોંઘવારીનો માર પણ સહન કરવો પડશે. 1લી એપ્રિલથી કાર ખરીદવી મોંઘી પડશે. કારણ કે, ટાટા મોટર્સ, રેનોલ્ટ ઇન્ડિયા, જગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા (જેએલઆર) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા મોટર્સે પોતાની પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ વધવા ઉપરાંત બહારના આર્થિક કારણોને કારણે મોડલોની કિંમતમાં વધારો કરવા માટે તેઓ મજબૂર છે. 1લી એપ્રિલથી સસ્તી થઈ જશે આ વસ્તુઓ, જાણો વિગતે ઉપરાંત કાર લેવાની સાથે સાથે કાલ ચલાવવી પણ મોંઘી પડશે. પ્રાકૃતિક ગેસની કિંમતોમાં 18 ટકાનો વધારો થવાની આશા છે. જેના કારણે CNGના ભાવ વધી જશે. કહેવામાં આવી રહ્યું છે કે નવી કિંમતો 1લી એપ્રિલ, 2019થી લાગુ થશે. નવી ડોમેસ્ટિક ગેસ પોલીસી 2014 અંતર્ગત દર છ મહિને નેચરલ ગેસની કિંમત નક્કી કરવામાં આવે છે. આ ફોર્મ્યુલા વિદેશી કિંમતો પર આધારિત છે. સરકાર ડોમેસ્ટિક નેચરલ ગેસની કિંમતોમાં વધારો કરશે તો રસોઈ માટે વાપરવામાં આવતા પીએનજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ગેસની કિંમત વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ અને રસોડા પર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget