શોધખોળ કરો

Stock Market Closing: સેન્સેક્સમાં 273 પોઇન્ટનો વધારો, રોકાણકારોની સંપત્તિ ફરી 300 લાખ કરોડને પાર, RIL ઓલ ટાઈમ હાઈ

Closing Bell: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળમય રહ્યો.

Stock Market Closing, 11th June 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો અને મંગળવારનો દિવસ મંગળમય સાબિત થયો. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો હતો. સેન્સેક્સમાં આજે આવેલા ઉછાળાના કારણે રોકાણકારોની સંપત્તિ ફરી 300 લાખ કરોડને પાર પહોંચી છે. 

આજે શેરબજારમાં કેમ આવી તેજી

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 273.67 પોઈન્ટના વધારા સાથે 65617.84 પોઇન્ટ અને નિફ્ટી 83.5 પોઇન્ટના વધારા સાથે 19439.40 પોઈન્ટ પર બંધ રહ્યા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં શાનદાર વધારો થયો. ઓટો, એફએમસીજી અને એનર્જી સેકટરના શેર્સમાં ખરીદીના કારણે બજારમાં તેજી જોવા મળી. રિલાયન્સના શેરમાં સતત બીજા કારોબારી દિવસે ખરીદી નીકળતાં શેર ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.

આજે કેટલા શેર વધ્યા, ઘટ્યા

આજે 1892 શેર વધ્યા, 1496 શેર ઘટ્યા અને 117 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. નિફ્ટીના ટોચના વધનારા શેસમાં સન ફાર્મા, આઈશર મોટર્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ અને મારુતિ સુઝુકી હતી. જ્યારે યુપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાયનાન્સ, એક્સિક બેંક, એચસીએલ ટેકનોલોજી ઘટનારા શેર હતા. મેટર અને પીએસયુ બેંક સહિત તમામ સેકટર લીલા નિશાનમાં બંધ થયા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં 1 ટકા જેટલો વધારો થયો.

Stock Market Closing: સેન્સેક્સમાં 273 પોઇન્ટનો વધારો, રોકાણકારોની સંપત્તિ ફરી 300 લાખ કરોડને પાર, RIL ઓલ ટાઈમ હાઈ

રોકાણકારોની સંપત્તિ

આજના કારોબારી દિવસના અંતે બજાર વધારા સાથે બંધ થવાથી રોકાણકારોની સંપત્તિ 301.34 લાખ કરોડ છે, જે ગઈકાલે 299.60 લાખ કરોડ રૂપિયા હતી. એટલેકે રોકાણકારોની સંપત્તિમાં 1.74 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારે માર્કેટ કેપ 299.68 લાખ કરોડ હતી.

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં ઓટો, આઈટી, એફએમસીજી, ફાર્મા, એનર્જી ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં શાનદાર ખરીદી જોવા મળી છે. જ્યારે બેન્કિંગ સેક્ટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ શેરોમાં જબરદસ્ત ખરીદીનો દોર જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા, જ્યારે નિફ્ટીના 50માંથી 35 શેરો ઉછાળા સાથે અને 15 નુકસાન સાથે બંધ થયા.

Stock Market Closing: સેન્સેક્સમાં 273 પોઇન્ટનો વધારો, રોકાણકારોની સંપત્તિ ફરી 300 લાખ કરોડને પાર, RIL ઓલ ટાઈમ હાઈ

કેવી રહી હતી માર્કેટની શરૂઆત

આજના કારોબારમાં BSE સેન્સેક્સ 254.48 પોઈન્ટ એટલે કે 0.39 ટકાના વધારા સાથે 65,598.65 ના સ્તર પર અને NSEનો નિફ્ટી 71.20 પોઈન્ટ એટલે કે 0.37 ટકાના વધારા સાથે 19,427.10 પર ખુલ્યો હતો.

ઈન્ડેક્સ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE MidCap 29,149.75 29,203.60 28,927.17 0.97%
BSE Sensex 65,617.84 65,870.59 65,517.57 0.42%
BSE SmallCap 33,312.15 33,361.88 33,086.89 0.82%
India VIX 11.01 11.46 10.95 -3.93%
NIFTY Midcap 100 36,252.90 36,344.10 36,028.30 0.88%
NIFTY Smallcap 100 11,193.95 11,204.85 11,087.90 1.26%
NIfty smallcap 50 5,086.75 5,095.85 5,033.45 1.33%
Nifty 100 19,333.60 19,403.35 19,288.20 0.49%
Nifty 200 10,230.55 10,265.70 10,201.35 0.54%
Nifty 50 19,439.40 19,515.10 19,406.45 0.43%
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

વિડિઓઝ

Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
Embed widget