શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 175 પોઈન્ટ તૂટ્યો

Stock Market Closing: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ પણ નિરાશાજનક રહ્યો. ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું.

Stock Market Closing: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ પણ નિરાશાજનક રહ્યો. ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ -175.58 પોઇન્ટના ઘટાડા સાથે 59,288.35 પોઇન્ટ પર, નિફ્ટી 64 પોઇન્ટ ઘટીને 17401 અંક પર બંધ થયા હતા.  શુક્રવારે સેન્સેક્સ 1141.87 પોઇન્ટના ઘટાડા સાથે 59,463.93 પોઇન્ટ પર, નિફ્ટી 54.32 પોઇન્ટ ઘટીને 18363.76 અંક પર બંધ થયા હતા. 

ઇન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર હાઈ લો ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 59,320.50 59,441.13 58,937.64 -0.24%
BSE SmallCap 27,250.94 27,573.01 27,162.03 -1.21%
India VIX 13.88 15.10 13.75 -2.19%
NIFTY Midcap 100 29,894.90 30,081.85 29,631.10 -0.69%
NIFTY Smallcap 100 9,118.25 9,216.50 9,053.20 -1.12%
NIfty smallcap 50 4,127.45 4,184.20 4,101.45 -1.42%
Nifty 100 17,156.15 17,212.90 17,060.10 -0.50%
Nifty 200 8,988.80 9,021.95 8,936.20 -0.52%
Nifty 50 17,392.70 17,451.60 17,299.00 -0.42%

Stock Market Closing: સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 175 પોઈન્ટ તૂટ્યો

સેન્સેક્સ, નિફ્ટી સતત 7માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા

ઉતાર-ચઢાવની વચ્ચે છેલ્લા એક કલાકમાં માર્કેટમાં રિકવરી જોવા મળી. સેન્સેક્સ, નિફ્ટી સતત સાતમા દિવસે ઘટાડા સાથે બંધ થયા છે. રિયલ્ટી, બેન્કિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે મેટલ, આઈટી, ઓટો શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા શેરો દબાણ હેઠળ હતા. મિડકેપ, સ્મોલકેપ શેરો દબાણ હેઠળ જોવા મળ્યા.

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 175 પોઈન્ટ તૂટ્યો

ટોપ લૂઝર્સ

Stock Market Closing: સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 175 પોઈન્ટ તૂટ્યો

નિફ્ટી 17400 નીચે ખુલ્યો હતો

આજે, 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ, અઠવાડિયાનો પ્રથમ ટ્રેડિંગ દિવસ, ભારતીય શેરબજાર માટે કોઈ સારા સંકેતો નથી. વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો હતો. આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 59463.93ની સામે 132.62 પોઈન્ટ ઘટીને 59331.31 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17894.85ની સામે 37.20 પોઈન્ટ ઘટીને 17428.6 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 39909.4ની સામે 89.00 પોઈન્ટ ઘટીને 39820.4 પર ખુલ્યો હતો.

09:16 કલાક પર, સેન્સેક્સ 238.89 પોઈન્ટ અથવા 0.40% ઘટીને 59,225.04 પર અને નિફ્ટી 69.10 પોઈન્ટ અથવા 0.40% ઘટીને 17,396.70 પર હતો. લગભગ 929 શેર વધ્યા છે, 1124 શેર ઘટ્યા હતા અને 180 શેર યથાવત રહ્યા હતા. બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, સિપ્લા, અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ અને પાવર ગ્રીડ કોર્પ સૌથી વધુ ઘટનારા સ્ટોક હતો. આજે બજાર ખુલતાં જ રોકાણકારોને એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે બીએસઈ પર નોંધાયેલ કંપનીઓની કુલ માર્કેટ કેપ 26000663 હતી જે આજે 9-23 કલાકે ઘટીને 25892464 થઈ ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget