શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં બે દિવસના ઘટાડા પર લાગી બ્રેક, અદાણીના 10માંથી 7 શેરમાં રિકવરી, રોકાણકારોની સંપત્તિમાં 2.56 લાખ કરોડનો વધારો

Closing Bell: સેન્સેક્સમાં આવેલી તેજીના કારણે અદાણીના 10માંથી 7 શેરમાં રિકવરી જોવા મળી. આઇટી, મેટલ્સ અને ફાઇનાન્શિયલ શેરોમાં ખરીદી જ્યારે રિયલ્ટી અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

Stock Market Closing, 8th February, 2023: બે દિવસના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો. સેન્સેક્સમાં આવેલી તેજીના કારણે અદાણીના 10માંથી 7 શેરમાં રિકવરી જોવા મળી. આઇટી, મેટલ્સ અને ફાઇનાન્શિયલ શેરોમાં ખરીદી જ્યારે રિયલ્ટી અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આજે રોકાણકારોની સંપત્તિ વધીને 268.61 લાખ કરોડ થઈ છે.

આજે કેટલો આવ્યો ઉછાળો

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે  377.75 પોઇન્ટના વધારા સાથે 60,663.79 પોઇન્ટ પર અને નિફ્ટી 141.40 પોઇન્ટ વધીને 17,862.90 પર બંધ રહ્યા, જ્યારે બેંક નિફ્ટી 11.45ના વધારા સાથે 41,502.40 પોઇન્ટ પર બંધ રહી. મંગળવારે સેન્સેક્સ 220.86 પોઈન્ટના ઘટાડા સાથે 60,286.04 પોઇન્ટ, નિફ્ટી 43.10 પોઇન્ટાના ઘટાડા સાથે 17721.50 પોઇન્ટ પર બંધ રહ્યા. જ્યારે બેંક નિફ્ટી 116.30 પોઇન્ટના વધારા સાથે 41,490.95 પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ 334.98 ઘટાડા સાથે 60566.90 પોઇન્ટ પર અને નિફ્ટી 90.3 પોઇન્ટના ઘટાડા સાથે 17763.75 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. પોઇન્ટના ઘટાડા સાથે 41370.15 પોઇન્ટ પર બંધ રહી હતી.

રોકાણકારોની સંપત્તિ

શેરબજારમાં આજે આવેલા ઉછાળાના કારણે રોકાણકારોની સંપત્તિ વધીને 268.61 લાખ કરોડ રૂપિયા થઈ છે. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં 2.56 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આજે રોકાણકારોની સંપત્તિ ઘટીને 266.05 લાખ કરોડ રૂપિયા થઈ છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે રોકાણકારોની સંપત્તિ ઘટીને 266.49 લાખ કરોડ થઈ હતી.

Stock Market Closing:  શેરબજારમાં બે દિવસના ઘટાડા પર લાગી બ્રેક, અદાણીના 10માંથી 7 શેરમાં રિકવરી, રોકાણકારોની સંપત્તિમાં 2.56 લાખ કરોડનો વધારો

સેક્ટર અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, , હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો જોરદાર તેજી સાથે બંધ થયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પણ જોરદાર બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો ઉછાળા સાથે અને 5 નુકસાન સાથે બંધ થયા હતા. તો નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેર તેજી સાથે અને 11 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

આજે સવારે કેવી થઈ હતી શરૂઆત

આજે આરબીઆઈ મોનેટરી પોલિસી જાહેર કરે તે પહેલા બજારમાં સુસ્ત શરૂઆત થઈ હતી.  આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60286.04ની સામે 46.95 પોઈન્ટ વધીને 60332.99 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17721.5ની સામે 28.80 પોઈન્ટ વધીને 17750.3 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41490.95ની સામે 51.10 પોઈન્ટ વધીને 41542.05 પર ખુલ્યો હતો.

Stock Market Closing:  શેરબજારમાં બે દિવસના ઘટાડા પર લાગી બ્રેક, અદાણીના 10માંથી 7 શેરમાં રિકવરી, રોકાણકારોની સંપત્તિમાં 2.56 લાખ કરોડનો વધારો

વધેલા-ઘટેલા શેર્સ

આજના ટ્રેડિંગ સેશનમાં બજાજ ફાઇનાન્સ 3.14%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.47%, રિલાયન્સ 1.99%, ઇન્ફોસીસ 1.75%, વિપ્રો 1.57%, એચસીએલ ટેક 1.50%, TCS 1.38%, બજાજ ફિનસર્વ 1.32%, મોટર 119%, 13%. અને ICICI બેન્ક 0.82 ટકા, મારુતિ સુઝુકી 0.69 ટકાના વધારા સાથે બંધ થયા છે. પાવર ગ્રીડ 2.24 ટકા, કોલ ઈન્ડિયા 1.91 ટકા, લાર્સન 1.59 ટકા, હીરો મોટોકોર્પ 1.43 ટકા, આઈશર મોટર્સ 1.43 ટકા, ભારતી એરટેલ 1.37 ટકા, બાર્તી એરટેલ 1.37 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારી (બદલાવમાં)
BSE Sensex 60,663.79 60,792.10 60,324.92 00:09:04
BSE SmallCap 28,169.62 28,193.51 27,950.35 0.0076
India VIX 13.60 14.25 13.535 -3.75%
NIFTY Midcap 100 30,944.00 30,982.65 30,629.85 0.0091
NIFTY Smallcap 100 9,478.90 9,487.40 9,385.30 0.0084
NIfty smallcap 50 4,272.75 4,280.30 4,240.45 0.0066
Nifty 100 17,719.85 17,743.90 17,596.85 0.0085
Nifty 200 9,286.70 9,299.15 9,221.35 0.0086
Nifty 50 17,871.70 17,898.70 17,744.15 0.0085
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે
Weather Updates: વરસાદથી સ્થિતિ બગડશે! યુપી બિહાર સહિત 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી, જાણો આજનું હવામાન કેવું રહેશે
Weather Updates: વરસાદથી સ્થિતિ બગડશે! યુપી બિહાર સહિત 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી, જાણો આજનું હવામાન કેવું રહેશે
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે
Weather Updates: વરસાદથી સ્થિતિ બગડશે! યુપી બિહાર સહિત 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી, જાણો આજનું હવામાન કેવું રહેશે
Weather Updates: વરસાદથી સ્થિતિ બગડશે! યુપી બિહાર સહિત 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી, જાણો આજનું હવામાન કેવું રહેશે
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Umbrella Cover Day: છત્રીના કવરનું પણ છે મ્યૂઝિયમ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
Umbrella Cover Day: છત્રીના કવરનું પણ છે મ્યૂઝિયમ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
ઘર ખરીદતા પહેલા આ એક વાત જાણી લો, નહીંતર મોટું નુકસાન થશે
ઘર ખરીદતા પહેલા આ એક વાત જાણી લો, નહીંતર મોટું નુકસાન થશે
Embed widget