શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી
જૂનાગઢમાં ઘેડ પંથકમાં પૂર આવતા ખેડૂતોને મોટું નુકસાન થતા કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા.
જૂનાગઢમાં ઘેડ પંથકમાં પૂર આવતા ખેડૂતોને થયું મોટું નુકસાન. એવામાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા. સૌ પહેલાં તો કલેક્ટરે મળવાનો સમય ન આપતા ખેડૂતો કલેક્ટર કચેરીના દ્વાર પાસે જ બેસી ગયા અને રામધૂન બોલાવી. બાદમાં મળવાનો સમય અપાતા ખેડૂતોએ ઘેડ પંથકની સ્થિતિ અંગે રજૂઆત કરી. ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે તેમના ખેતરો ડૂબી ગયા છે. તેમ છતાં પ્રશાસન કોઈ કામગીરી નથી કરી રહ્યું. ગઈકાલે પાલ આંબલિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી હતી. પાલ આંબલિયાનો આરોપ લગાવ્યો કે, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કપરા સમયમાં નથી દેખાઈ રહ્યા.
ગુજરાત
![Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/d0e7a9d995c186589b542a9a1bde44f91720430970217922_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ
![Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/7ce7243b182ea161b2eb0a9f427d7d011720429032861922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ
![Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/434eaabe4b76ea4e8d25d0b92feeb7301720422369200922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
![Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/bb1131a2797725cc31956f862eeb3a48172040666873173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
![Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/85579427531a1888a918467f1c73b3f817203701348201012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement