શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈ
નકલી કચેરીઓ અને અધિકારીઓના કિસ્સા સામે આવ્યા બાદ હવે, રાજકોટના એક ગામમાં નકલી શાળા ઝડપાઈ છે. કુલ 33 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આવ્યા વગર ભણવાની આ શાળાને સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈ. રાજકોટમાં માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ. કોઇપણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમતી હતી. જેની જાણ શિક્ષણ વિભાગને થતા ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલને સીલ કરવામાં આવી છે....સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે....જો કે સંચાલકોનું કહેવું છે કે શાળા અને ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા હતા. દુકાનોમાં ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા હતા. જો કે શાળામાં રિઝલ્ટ મામલે ન બોલ્યા સંચાલકો.
Tags :
Rajkot Fake Schoolરાજકોટ
![Rajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/a2c6388114dd6055fb61de9cef4e0a941720427096451922_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગર
![Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/1673ed3aa698e8db62df25d192bddd0917201973794351012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈ
![Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/8b51d339b71b7b179615e670ce7497381720168500204922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
![Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/8ade37e0ac062033dd5bc28780e9a446172016791128173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ
![Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/a6c6db8182d3cfc64f7fbe46969f12091719997510366922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement