શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 293 પોઈન્ટ તૂટ્યો

Stock Market Closing: ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ઉતાર ચઢાવ વાળો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું હતું.

Stock Market Closing: ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ઉતાર ચઢાવ વાળો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું હતું. જો કે દિવસના અંતે માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો. અને ફરી બજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું. આજે સેન્સેક્સ 293.14 પોઇન્ટના ઘટાડા સાથે 60840.74 પર અને નિફ્ટી 85.70 પોઇન્ટના ઘટાડા સાથે 18105.30 પર બંધ રહ્યા હતા. 

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 293 પોઈન્ટ તૂટ્યો

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 293 પોઈન્ટ તૂટ્યો

ટોપ લુઝર્સ

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 293 પોઈન્ટ તૂટ્યો

ઓટો એંસિલકી મેન્યૂફેક્ચરર ક્રાફ્ટ્સમેન ઓટોમેશનના શેર્સ  BSE પર ઈન્ટ્રાડેમાં લગભગ 14 ટકા વધીને રૂ. 3,710.95 પર ટ્રેડ થયા હતા. આ સ્ટૉકનો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર છે. ખરેખર કંપનીS DR Exion Indiavનો 76 ટકા હિસ્સો ખરીદવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે. જેના કારણે તેના સ્ટોકને ટેકો મળી રહ્યો છે. આ સંપાદન સાથે, DR Axion ક્રાફ્ટ્સમેન ઓટોમેશનની નવી પેટાકંપની બનશે. બપોરે 1.50 વાગ્યે, ક્રાફ્ટ્સમેન ઓટોમેશનનો શેર 8.40 ટકાના વધારા સાથે રૂ. 3,542 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકામાં)
BSE Sensex 60,861.97 61,392.68 60,743.71  
BSE SmallCap 28,940.11 29,073.83 28,843.49 0.0081
India VIX 14.8675 15.115 14.2825 0.0037
NIFTY Midcap 100 31,509.10 31,679.45 31,454.85 0.005
NIFTY Smallcap 100 9,731.30 9,792.80 9,710.40 0.0075
NIfty smallcap 50 4,341.95 4,369.80 4,333.95 0.0082
Nifty 100 18,258.75 18,434.20 18,232.30 -0.46%
Nifty 200 9,554.45 9,640.95 9,540.65 -0.34%
Nifty 50 18,105.30 18,265.25 18,080.30 -0.47%

ક્ષેત્રની સ્થિતિ

વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા અને PSU બેન્કોના શેરમાં તેજી જોવા મળે છે. પરંતુ બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર તેજી સાથે બંધ થયા જ્યારે 20 શેરો ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર તેજી સાથે બંધ થયા હતા જ્યારે 33 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget