શોધખોળ કરો

Stock Market Today: શેરબજાર ધડામ, 127 પોઇન્ટ સેંસેક્સ તૂટ્યો,નિફ્ટી પણ 2500ની નીચે

Stock Market Today: ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૩૦ શેરો વાળા સેન્સેક્સ 200.15 પોઈન્ટ અથવા0 .24 ટકા ઘટીને 82, 330,59 પર બંધ થયા.

Stock Market Today: અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સવારે 9.15  વાગ્યે સેન્સેક્સ 127.20  પોઈન્ટ અથવા ૦.15 ટકા ઘટીને 82,224,14 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 17.30  પોઈન્ટ એટલે કે ૦.૦8 ટકાના વધારા સાથે 25,,૦24.30 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, બાદમાં નિફ્ટી 25 હજારની નીચે ગયો.

ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૩૦ શેરો વાળા સેન્સેક્સ 2૦૦.15 પોઈન્ટ અથવા ૦.24 ટકા ઘટીને 82,33,0,59 પર બંધ થયા. એ જ રીતે, નિફ્ટી પણ 42.30 પોઈન્ટ અથવા 0.17 ટકા ઘટીને 25,019.80 પર બંધ થયો છે.

FPIનો વિશ્વાસ અકબંધ છે

અહીં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ભારતીય શેરબજારમાં વિશ્વાસ રાખે છે. અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ અને મજબૂત સ્થાનિક ફંડામેન્ટલ્સ વચ્ચે, આ મહિને અત્યાર સુધીમાં FPI એ ભારતીય શેરબજારમાં રૂ. 18,620 કરોડનું રોકાણ કર્યું છે. એપ્રિલની શરૂઆતમાં, તેમણે શેરમાં રૂ. 4,223કરોડનું રોકાણ કર્યું હતું. ત્રણ મહિના પછી ભારતીય શેરમાં આ તેમનું પહેલું ચોખ્ખું રોકાણ હતું.                                                                                                         

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ માર્ચમાં શેરમાંથી રૂ. ૩,973 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 34,574  કરોડ અને જાન્યુઆરીમાં રૂ. 78 07 કરોડ પાછા ખેંચી લીધા હતા. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં FPI ખરીદી ચાલુ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, મોટી કંપનીઓના શેર મજબૂત રહેશે.                                                                                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Embed widget