શોધખોળ કરો

Stock Market: આજે આ શેર પર રહેશે નજર, જાણો કયા શેરમાં થઈ છે તગડી કમાણી

આજના કારોબાર દરમિયાન સૌથી વધુ શુગર સ્ટોક પર રહેશે.

મુંબઈઃ ભારતીય શેરબજાર સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું છે. આ દરમિયાન આજે જે શેર પર વધારે નજર રહેશે તેવા કેટલાક સ્ટોક અંગે અમે જણાવી રહ્યા છીએ. આજના કારોબાર દરમિયાન સૌથી વધુ શુગર સ્ટોક પર રહેશે. કેન્દ્ર સરકારે ચાલુ માર્કેટેંગ વર્ષ 2020-21 દરમિયાન 60 લાખ ટન ખાંડનીન કાસ માટે સુગર મિલ્સને રૂ. 3500 કરોડની સબસિડી આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. જેના પગલે શુગર સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે. વિપ્રોઃ  કંપનીએ એન્કોર થીમમાં 83.4 ટકાનું હસ્તાંતરણ પૂરું કર્યુ હોવાથી આ શેર પર આજે ખાસ નજર રહેશે. જ્યુબલિયન્ટ ફૂડવર્કસઃ કંપનીઓ બિરયાની બ્રાન્ડ રજૂ કરી હોવાથી શેરના ભાવમાં આજે વધારો થઈ શકે છે. સિટી નેટવર્ક્સઃ બોર્ડ દ્વારા ઈ-નેટ એન્ટરટેનમેંટમાં 51 ટકા ઈક્વિટી શેર હસ્તગત કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેકે ટાયરઃ એજફિલ્ડ સિક્યુરિટીઝએ કંપનીને 77.76ના ભાવે 14,65,821 ઇક્વિટી શેર એનએસઇ પર વેચ્યા છે. આઈઆરસીટીસીઃ સરકાર કંપનીના કર્મચારીઓ માટે 1377.55ના ભાવે 16 લાખ ઇક્વિટી શેર ઓફર કરવાની દરખાસ્ત મુકી છે. આ માટે 18 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ઓએફએસ ખુલ્લો રહેશે. ઉત્તર-પૂર્વીય પવનોથી ગુજરાતમાં ગગડશે ઠંડીનો પારો, ફરી વળશે શીતલહેર New Year 2021: નવા વર્ષ પર બની રહ્યો છે અત્યંત શુભ યોગ, જાણો નવા વર્ષ પર કેવી રહેશે નક્ષત્ર અને ગ્રહોની ચાલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ વિત્યુ, વેદના યથાવતHun To Bolish : હું તો બોલીશ : મોતના માફિયાને કોઈ બચાવતા નહીંRs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો

Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 

Embed widget