શોધખોળ કરો

TCS Q1 Results: પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો 28.5 ટકા વધ્યો, 20,409 નવા કર્મચારીઓ કંપની સાથે જોડાયા

કંપનીના કર્મચારીઓની સંખ્યા પાંચ લાખથી ઉપર વધીને 5,09,058 થઈ ગઈ છે.

મુંબઈ: ભારતના સૌથી મોટા સોફ્ટવેર નિકાસકાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) એ ચાલુ નાણાકીય વર્ષ 2021 22ના એપ્રિલ જૂનના પહેલા ક્વાર્ટરમાં 28.5 ટકાનો એકીકૃત ચોખ્ખો નફો 9,008 કરોડ નોંધાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની એકીકૃત આવક 18.5 ટકા વધીને રૂ .45,411 કરોડ થઈ છે.

સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીએ 20,409 નવા કર્મચારીઓને રોજગારી આપી છે. આને કારણે તેના કર્મચારીઓની સંખ્યા પાંચ લાખથી ઉપર વધીને 5,09,058 થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે કર્મચારીઓ ખૂબ જ વૈવિધ્યસભર છે, જેમાં 155 રાષ્ટ્રીયતા અને 36.2% મહિલાઓનો સમાવેશ થાય છે.

વિતેલા વર્ષે આ જ ગાળામાં કંપનીની આવક 38322 કરોડ રૂપિયટા હતી. જણાવીએ કે, માર્ચ 2021 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્છો નફો 9246 કરોડ રૂપિયા હતો જ્યારે આવક 43705 કરડ રૂપિયા હતી. કંપનીના બોર્ડે 7 રૂપિયા પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. પ્રથમ ક્વાર્ટરના પરિણામ પહેલા ગુરુવારે ટીસીએસનો શેર 0.5 ટકા નીચે 3257 પર બંધ રહ્યો હતો.

કંપનીના ચીફ એચઆર ઓફિસર મિલિંગ લક્કડે કહ્યું કે, “એપ્રિલ અને મેનો મહિનો ટીસીએસ કર્મચારીઓ માટે ખૂબ જ પડકારજકન રહ્યો. કોવિડ 19ની બીજી લહેર દરમિયાન અનેક કર્મચારીઓએ પોતાના પરિવારના લોકો અને નજીકના સંબંધીઓને ગુમાવ્યા. આ દુખના સમયે કંપની આવા કર્મચારીઓની સાથે છે. ” તેમણે આગળ કહ્યું કે, “કર્મચારીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ કંપનીની મુખ્ય જવાબદારી છે અને અમે સાથે મળીને એ તરફ સાર્થક પગલા લઈ રહ્યા છીએ.”

Gold Silver Price Today: સોનાની કિંમતમાં તેજી, ચાંદીમાં ઘટાડો, જાણો આજના ભાવ

Aadhaar Card બનાવવા તથા અપડેટ કરાવવામાં લાગે છે આટલી ફી, વધારે પૈસા માંગે તો અહીંયા કરો ફરિયાદ

ગુજરાતના કયા શહેરમાં બન્યું પહેલું ઇ-કાર ચાર્જિંગ સેન્ટર? જાણો કઈ કંપનીએ બનાવ્યું?

Zomato IPO: 14 જુલાઈના રોજ ખુલશે Zomatoનો IPO, જાણો કેટલી હશે પ્રાઈઝ બેન્ડ

મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલમાં કમરતોડ ભાવ વધારા બાદ હવે CNG-PNGના ભાવમાં પણ ભડકો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Embed widget