શોધખોળ કરો

EMI ત્રણ મહિના નહીં ભરવાનો વિકલ્પ પસંદ કરવા જેવો નથી, જાણો વધારાનું કેટલું વ્યાજ ચૂકવવું પડશે ?

ભારતીય રિઝર્વ બેન્કે અન્ય બેન્કોને કહ્યુ હતુ કે તેઓ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરવાની ગ્રાહકોને છૂટ આપો.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. લાખો મજૂરોએ રોજગાર ગુમાવી દીધો હોવાના કારણે પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. તે સિવાય ધંધા બંધ હોવાના કારણે લોકોની આર્થિક સ્થિતિ  પણ ખરાબ થઇ છે. લોકોને એપ્રિલ મહિનાનો બેન્કનો હપ્તો કેવી રીતે ભરવો તેની ચિંતા સતાવી રહી છે ત્યારે લોકોને રાહત આપતા રિઝર્વ બેન્કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડ્યો છે. બાદમાં ભારતીય રિઝર્વ બેન્કે  અન્ય બેન્કોને કહ્યુ હતુ કે તેઓ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરવાની ગ્રાહકોને છૂટ આપો. ભારતીય રિઝર્વ બેન્કની બેન્કોને આપવામાં આવેલી આ સલાહની ચારેતરફ પ્રશંસા થઇ હતી. તમામ લોકોને લાગ્યું કે બેન્કના હપ્તા ભરતા લોકો માટે આ રાહતના સમાચાર છે. વાસ્તવમાં ઈએમઆઈ ત્રણ મહિના માટે નહીં ભરવાનો નિર્ણય કરનારને આ નિર્ણય બહુ મોંઘા પડશે. ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરનારે પ્રતિ 1000 રૂપિયાની લોન પર સરેરાશ 25 રૂપિયા વ્યાજ ભરવું પડશે. મતલબ કે એક લાખ રૂપિયાની લોન પર 2500 રૂપિયા વ્યાજ ભરવું પડશે.  એ જ રીતે વ્હીકલ લોન પાંચેક લાખ રૂપિયાની હોય તો તેના માટે 12,500 વધારાના ભરવા પડશે. આ વ્યાજની રકમ જોતાં સામાન્ય લોકોએ ત્રણ મહિના સુધી ઇએમઆઇમાં છૂટનો વિકલ્પ પસંદ કર્યા જેવો નથી. નિષ્ણાંતોના મતે જો આ  ત્રણ મહિનામાં કોઇ વ્યક્તિ પોતાનો બેન્ક હપ્તો ભરે નહી તો તેની પાસેથી સાધારણ દરે વ્યાજ વસૂલાશે. આ રકમ તમારે ભવિષ્યમાં બેન્કને આપવાની રહેશે એટલે કે તમને કોઇ રાહત મળી નથી. રિઝર્વ બેન્કના આ પગલાંથી જેમની આવક થઇ છે તેવા લોકોને કામચલાઉ રાહત મળશે પરંતુ જૂનથી તેમના હપ્તા અગાઉની જેમ ચાલુ થઇ જશે.

ટોપ સ્ટોરી

સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Embed widget