શોધખોળ કરો

આજથી ત્રણ દિવસ બેંકિંગ સેવાઓ ઠપ્પ, જાણો કેમ

આગામી બે દિવસમાં બેંકોના કામ પતાવી લેશો નહીં તો ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. આ માટે પૈસા ઉપાડી શકાશે નહીં. તેવી જ રીતે બેન્કીંગ સેવાઓ સાથે સંકળાયેલા કામ પણ અટવાઈ જશે.

નવી દિલ્હી: 1લી ફેબ્રુઆરીએ બજેટ રજુ થવાનું છે. દેશવાસીઓને મોદી સરકાર અનેક ભેટ આપે તેવી સંભાવના છે. પરંતુ આ દરમિયાન જ કરોડો લોકોને આર્થિક વ્યવહાર ઠપ્પ થઈ જશે. આગામી બે દિવસમાં બેંકોના કામ પતાવી લેશો નહીં તો ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. આ માટે પૈસા ઉપાડી શકાશે નહીં. તેવી જ રીતે બેન્કીંગ સેવાઓ સાથે સંકળાયેલા કામ પણ અટવાઈ જશે. શુક્રવારે અને શનિવારે (31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી)એ બેંકોની હડતાળ છે. એટલા માટે કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ રહેશે. તો બીજે તરફ 2 ફેબ્રુઆરીએ સાપ્તાહિક રજા (રવિવાર) આવે છે જેના લીધે તે દિવસે પણ બેન્ક બંધ રહેશે. આમ સતત 3 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. હડતાળ અને એક દિવસની રજાને કારણે એટીએમ મશીનોમાં પણ કેશની સમસ્યા ઉભી થવાની સંભાવના છે. આજથી ત્રણ દિવસ બેંકિંગ સેવાઓ ઠપ્પ, જાણો કેમ હડતાળને લઈને ભારતીય સ્ટેટ બેંક સહિત ઘણી સાર્વજનિક બેંકોએ પહેલાં જ ગ્રાહકોને સૂચના આપી દીધી હતી. જોકે પ્રાઈવેટ બેંકો પર આ હડતાળની અસર પડશે નહીં. મહત્વની વાત એ છે કે, ઓનલાઇન બેકિંગ પણ ચાલુ જ રહેશે. આજથી ત્રણ દિવસ બેંકિંગ સેવાઓ ઠપ્પ, જાણો કેમ ઓલ ઈન્ડીયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશનના અધ્યક્ષ સુનિલ કુમારે જણાવ્યું હતું કે, બેંક કર્મચારીઓના સંગઠનની મુખ્ય માંગ પગાર વધારાની માંગ છે, કારણ કે બેંક કર્મચારીઓના પગાર સુધારાના મામલે નવેમ્બર 2017થી પડતર છે. આ ઉપરાંત કામનો સમય નક્કી કરવા, પારિવારિક પેન્શન વગેરે માંગો પણ થઈ રહી છે. જે હજી સુધી પુરી કરવામાં આવી નથી જેના કારણે બેંક કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.

ટોપ સ્ટોરી

Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 
Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 
8th Pay Commission: DA, પે-સ્કેલ,  પગાર અને પેન્શન, 8માં પગાર પંચ પાસે શું છે મુખ્ય અપેક્ષાઓ
8th Pay Commission: DA, પે-સ્કેલ,  પગાર અને પેન્શન, 8માં પગાર પંચ પાસે શું છે મુખ્ય અપેક્ષાઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત
8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget