શોધખોળ કરો

UPI Daily Limit: એક દિવસમાં UPIથી કેટલા રૂપિયા મોકલી શકાય છે, જાણો શું છે તેની લિમિટ

UPI Daily Limit:ડિજીટલ યુગમાં નેટ બેન્કિંગ દ્વારા પૈસા સરળતાથી ટ્રાન્સફર થાય છે. પરંતુ યુપીઆઈના આવવાથી અહીં મોટો ફેરફાર થયો છે.

UPI Daily Limit: એક સમય હતો જ્યારે લોકોને કોઈના ખાતામાં પૈસા મોકલવા હોય તો બેન્કમાં જવું પડતું હતું. રસીદ ભરીને બેન્કમાં જમા કરાવવી પડતી હતી. લાઈનમાં ઉભા રહેવું પડ્યું. ખૂબ દોડવું પડતું હતું પણ હવે મિનિટોમાં તમે કોઇના પણ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મોકલી શકો છો. ડિજીટલ યુગમાં નેટ બેન્કિંગ દ્વારા પૈસા સરળતાથી ટ્રાન્સફર થાય છે. પરંતુ યુપીઆઈના આવવાથી અહીં મોટો ફેરફાર થયો છે. જ્યાં ફક્ત ફોન નંબર દાખલ કરો અને પૈસા સેકન્ડમાં લિંક કરેલા ખાતામાં પહોંચી જાય છે. સરકારે UPIની એક લિમિટ નક્કી કરી છે કે તમે એક દિવસમાં કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ચાલો જાણીએ આ મર્યાદા શું છે.

UPI ની દૈનિક લિમિટ કેટલી છે?

આજકાલ લોકો પૈસા ટ્રાન્સફર કરવા બેન્કોમાં જતા નથી. અને બહુ ઓછા લોકો નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે. હવે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI છે. પરંતુ જો તમે તરત જ કોઈને ઘણા પૈસા મોકલવા માંગતા હોવ તો તમે તેને UPI દ્વારા મોકલી શકશો નહીં.

UPIની ડેઇલી લિમિટ 1 લાખ રૂપિયા છે. ભારતમાં UPI માટે Google Pay, PhonePe, Amazon Pay અને અન્ય ઘણી એપ્સ છે. તમે વિચારશો છો કે જો તમે એક એપમાંથી એક લાખ મોકલો છો તો તમે બીજી એપમાંથી બીજા એક લાખ મોકલી દેશો. પણ આ થઈ શકે નહીં. UPI એક જ હોય છે જ્યાં તમે એક નંબર પરથી કોઈપણ એપ્સમાં ID બનાવી છે, તો બધા માટે કુલ મર્યાદા 1 લાખ રૂપિયા હશે.

UPIની બાબતમાં ભારત સૌથી આગળ છે

UPI ભારતમાં વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અને હવે UPI સિસ્ટમ ભારત સિવાય વિશ્વના અન્ય દેશોમાં ચાલી રહી છે. ભારત ઉપરાંત UPI સિસ્ટમ ફ્રાન્સ, UAE, સિંગાપોર, નેપાળ, શ્રીલંકા, ભૂતાન, ઓમાન, કતાર, રશિયા અને મોરેશિયસ જેવા દેશોમાં ચાલે છે. UPI ને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા સંચાલિત કરવામાં આવે છે. એક આંકડા અનુસાર, વર્ષ 2022માં ભારતમાં UPI દ્વારા 1.53 ટ્રિલિયન ડોલરનું ટ્રાન્જેક્શન કરવામા આવ્યું હતું.

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget