શોધખોળ કરો

Valentine’s Day: આઇટીસી નર્મદા સાથે વેલેન્ટાઇન્સ ડેને બનાવો યાદગાર, જાણો ઓફર્સ

આઇટીસીના પ્રશંસકો વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા પૅકેજોના ભાગરૂપે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલા મેનૂની અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓને માણી શકશે તથા આઇટીસીના આતિથ્યસત્કારનો મનભરીને લાભ ઉઠાવી શકશે.

Valentine's Day 2023 : દરેક પ્રસંગને વિશેષ બનાવવા માટે પોતાના મહેમાનોને અસાધારણ અને વૈભવી આતિથ્યસત્કારનો અનુભવ પૂરો પાડવાની પોતાની કટિબદ્ધતાને આગળ વધારતા અમદાવાદમાં આવેલી આઇટીસી હોટેલ્સનો હિસ્સો એવી વૈભવી કલેક્શન હોટેલ આઇટીસી નર્મદા તેના ઉત્કૃષ્ટ વેલેન્ટાઇન્સ ડેના પૅકેજો લૉન્ચ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે માટે આઇટીસી નર્મદાની થીમ છે - ‘સેલીબ્રેટિંગ સિંગલહૂડ - મી, માય વેલેન્ટાઇન, લવ દાઇસેલ્ફ’.

આ વર્ષે આઇટીસી નર્મદા પોતાના પાર્ટનર, મિત્રો કે પરિવારની સાથે કરવામાં આવતી વેલેન્ટાઇન્સ ડેની પરંપરાગત ઉજવણીથી થોડું અલગ કરવાનો ઇરાદો ધરાવે છે. પ્રેમની ઉજવણીના આ દિવસને થોડો વિશિષ્ટ બનાવી શકાય તે માટે તે તેની ઑફરિંગ્સની વ્યાપક રેન્જની સાથે સેલ્ફ-લવની થીમ પર વેલેન્ટાઇન્સ ડે ઉજવવા માંગે છે.

અમદાવાદમાં વસતાં આઇટીસીના પ્રશંસકો હોટેલ ખાતે ખૂબ જ કાળજીપૂર્વક ચૂંટીને તૈયાર કરવામાં આવેલા સ્વાદિષ્ટ ભોજન, સ્પા, સલૂન અને આતિથ્યસત્કારને મનભરીને માણી શકશે અને સેલ્ફ-લવની આ થીમનો સાક્ષાત્કાર કરી શકશે. આ વર્ષે વેલેન્ટાઇન્સ ડેને સવિશેષ બનાવવા અને લોકોને સેલ્ફ-લવમાં તરબોળ કરવા આઇટીસીના હોસ્પિટાલિટી નિષ્ણાતો દ્વારા એક પર્ફેક્ટ ગેટવે આઇટિનરેરી તૈયાર કરવામાં આવી છે.

અનેક વાનગીઓ ધરાવતા સ્વાદિષ્ટ નાસ્તા, આતિથ્યસત્કારને મનભરીને માણી શકાય તેવું રોકાણ અને 60-મિનિટના સ્પાનું આરામદાયક સેશન ધરાવતું પ્રથમ પૅકેજ મહેમાનોને આસક્ત બનાવી દે તો નવાઈ નહીં. આ ઉપરાંત, આઇટીસીના નિષ્ણાતોએ બે કૉમ્બો પૅકેજ પણ તૈયાર કર્યા છે, જેમાં નાસ્તા અને સ્પા તથા સિંગલહૂડમાં આનંદ અનુભવતા સિંગલ લોકો માટે સલૂન સર્વિસનો સમાવેશ થાય છે, જેથી તેઓ દુનિયાના ઘોંઘાટથી દૂર પોતાની સાથે થોડી અંગત પળો માણી શકે.

આઇટીસી નર્મદાના ખાણી-પીણીના વિશિષ્ટ અને અલાયદા વેન્યૂમાં સ્પેશિયાલિટી રેસ્ટોરેન્ટ્સ, સિગ્નેચર ગુર્મે આઉટલેટ્સ, પેટીસરી અને બોઉલોન્જેરીનો સમાવેશ થાય છે અને તેની સાથે વૈવિધ્યસભર અને નિર્મળ વાતાવરણ અમારા મહેમાનોને આનંદપ્રમોદના અનેક વિકલ્પો પૂરાં પાડે છે. કપલો માટેના વિશેષ સ્ટેકેશન્સ અને સ્વાદિષ્ટ વાનગીઓ ધરાવતા પૅકેજો પણ આઇટીસી નર્મદા ખાતે પૂરી પાડવામાં આવતી સુખ-સુવિધાઓનો હિસ્સો હશે. તેમાં હોટેલ ખાતે પૂરાં પાડવામાં આવતાં સ્ટેકેશન પૅકેજિસ અને ડાઇન-ઇન ઑફરિંગ્સ સિવાય ઘરે આહ્લાદક ડેટ-નાઇટ ગૂર્મે કાઉચનો પણ સમાવેશ થાય છે. આ સુવિધામાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા વૈભવી ડાઇનિંગનો અનુભવ પૂરો પાડવામાં આવશે અને તમારા પર્સનલ બટલર તમને વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા મેનૂમાંથી સ્વાદિષ્ટ ભોજન, કૅક, ફૂલો, વાયોલિનવાદક, આઇટીસી નર્મદાની સિગ્નેચર રેસ્ટોરેન્ટ્સ અને મનોરમ્ય સ્થળો ખાતે તમને વૈભવી કારમાં લાવવા-લઈ જવા સહિતની બધી જ વ્યવસ્થા ગોઠવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Embed widget