શોધખોળ કરો

vi recharge plan : વોડાફોનના બેસ્ટ સેલર રિચાર્જ, સસ્તા પ્લાનમાં મળશે અનલિમિટેડ ડેટા સાથે અન્ય ફાયદા 

ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર રેસ ચાલી રહી છે.  દરેક કંપની પોતાના યૂઝર્સને સૌથી સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

vi recharge plan  : ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર રેસ ચાલી રહી છે.  દરેક કંપની પોતાના યૂઝર્સને સૌથી સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.  ત્યારે આ બધાની વચ્ચે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારા પ્રિપેડ પ્લાન છે. વોડાફોન પોતાના યૂઝર્સને ઘણા બધા સસ્તા પ્રિપેડ પ્લાન ઓફર કરે છે. જેમાં યૂઝર્સને મફત ડેટા, કોલિંગ, એમએમએસ સહિત ઘણી બધી સુવિધાઓને લાભ ઉઠાવી શકે છે. 

વોડાફોન 195 રિચાર્જ 

વોડાફોનના 195 રુપિયાના રિચાર્જમાં તમને 30 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. 3 જીબી ડેટા આ પ્લાનમાં મળે છે.   

વોડાફોન 299  રિચાર્જ 

વોડાફોનના 299  રુપિયાના રિચાર્જમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  વોડાફોન એપ એક્સક્લુઝીવ ફ્રી 2 જીબીનો ફાયદો આ રિચાર્જ પર મળે છે. દરરોજ 1.5 જીબી ડેટા આ રિચાર્જમાં મળે છે.  વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો. 

179 વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 179 રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 1.5 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 300 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝનો પણ તમે આનંદ મેળવી શકો છો.  

475  વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 479  રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. 2 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 100 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો. 

719 વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 719  રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 1.5 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 100 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો.  આ રિચાર્જ પર ગ્રાહકોને 2 જીબી ડેટા બેકઅપ તરીકે મળે છે. જેનો કોઈ ચાર્જ આપવો પડતો નથી.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Embed widget