શોધખોળ કરો

આખરે કયા કારણ વધી રહ્યાં છે પેટ્રોલ ડિઝલના ભાવ, Gulf Countries સાથે શું છે કનેકશન

સતત વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવની સીધી અસર આપણે બજેટ પર પડી રહી છે. આખરે ક્યાં કારણે વધી રહ્યી છે કિંમત

Petrol Diesel Price:સતત વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવની સીધી અસર આપણે બજેટ પર પડી રહી છે. આ સ્થિતિ દરેક લોકો વિચારે છે કે આખરે ક્યાં વધતાં જતાં ભાવ પર નિયંત્રણ આવશે પરંતુ આ તેલનો ખેલ એટલો સરળ નથી. માનવામાં આવી રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવ હજુ વધી શકે છે. આખરે વધતા જતાં ભાવનું કારણ શું છે.

દુનિયામાં 2 સૌથી વધુ તેલ ઉત્પાદક દેશ છે. સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરબ, આ બંને દેશો વચ્ચે થોડા દિવસ પહેલા એક બેઠક યોજાવાની હતી. જે આંતરિક મતભેદના કારણે ન થઇ શકી. આ બેઠકમાં તેલ ઉત્પાદનના કોટાના લઇને વાત થવાની હતી. જેની અસર બધા જ મોટા તેલના બજાર પર પડી છે. હાલ 2014 બાદ દુનિયા ભરમાં તેલની કિંમત એક વખત ફરી રેકોર્ડ સ્તર પર છે.

હવે આ મામલે બંને વચ્ચે ક્યારે વાતચીત થશે એ સવાલ છે,  કારણ કે પેટ્રોલ ડિઝલ નિર્યાતક દેશ ઓપેક પ્લસ સંગઠન જેમાં રશિયા જેવા દેશ પણ સામેલ છે. જેને તેની વાતચીતને અનિશ્ચિ સમય માટે ટાળવી પડે છે. જો કે સંયુક્ત અરબ અમીરાત અને સઉદી અરબ જે એકબીજાના નજીકના હોવોનું માનવામાં આવે છે. તેમાં મતભેદ કેમ સર્જાયા.આ મતભેદ ત્યારે શરૂ થયા જ્યારે સંયુકત અરબ અમીરાતે ઓપેક પ્લસ દેશોના નેતાઓ સઉદી અરબ અને રશિયાના નેતાઓના એક પ્રસ્તાવને નામંજૂર કરી દીધો. આ બંને દેશોએ પ્રસ્તાવ એ મૂક્યો હતો કે, હજુ વધુ આઠ મહિના સુધી ઉત્પાદન સાથે લાગેલા પ્રતિબંધને બનાવી રાખવા જોઇએ.

ગત વર્ષે જ્યારે કોરોનાની મહામારીની શરૂઆત થઇ હતી. તેલની ડિમાન્ડ ઓછી થઇ ગઇ હતી. ત્યારે સાઉદી અરબ અને રશિયાએ તેલથી થતી કમાણીને અકબંધ રાખવા માટે ઉત્પાદનમાં ઘટાડો કરી દીધો હતો. આ રણનિતીથી ફાયદો પણ થયો હતો. પરંતુ સંયુક્ત અરબ અમીરાત તેલ ઉત્પાદનની લિમિટ પર ફરીથી વાત કરવા ઇચ્છતો હતો. યૂઇએએ કહ્યું કે, તેને હજુ થોડું વધુ તેલ ઉત્પાદનની છૂટ મળે.  જો કે સઉદી અરબ અને રશિયા તેના વિરોધમાં હતા

એક્સપર્ટના મત મુજબ એક્સપોર્ટ ઓપેક કોટા તેના તેલ ઉત્પાદન ક્ષમતાના હિસાબે નથી. યૂએઇને તેમની તેલ ક્ષમતા વધારવા માટે  તગડી રકમ પણ લગાવી છે.તો બીજી તરફ હવે બજારમાં તેલની ડિમાન્ડ પણ વધી રહી છે. યૂએઇ છેલ્લા વર્ષથી ઉત્પાદન નથી વધારી શકતું. જેના કારણે તે પરેશાન છે,ઓપેકમાં બંને દેશોનો ટકરાવ, બેનામાં વધતા કોમ્પિટિશનને પણ દર્શાવે છે. એક્સપર્ટનુ માનવું છે કે જો સ્થિતિ આ જ રહી તો હજુ પેટ્રોલ ડિઝલના ભાવ વધશે અને તેની સીધી અસર નબળી વૈશ્વિક અર્થવ્યસ્થા પર પડશે. જો કે ઓપેક પ્લસ દેશો તેલ ઉત્પાદક માટે નિશ્ચિત તેના કોટેને નજરઅંદાજ કરવાનો નિર્ણય લે છે તો તેલની કિંમતમાં ધટાડો થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Embed widget