શોધખોળ કરો

Fact Check: 'શ્રમિક સન્માન યોજના' હેઠળ મોદી સરકાર મહિલાઓને દર મહિને આપી રહી છે રૂપિયા 5100 ? જાણો વાયરલ મેસેજની શું છે હકીકત

કેન્દ્ર સરકાર દેશના દરેક વર્ગ માટે અનેક યોજનાઓ ચલાવે છે. છોકરીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર આવી યોજનાઓ ચલાવે છે. લોકો આ યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

PIB Fact Check:  કેન્દ્ર સરકાર દેશના દરેક વર્ગ માટે અનેક યોજનાઓ ચલાવે છે. છોકરીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર આવી યોજનાઓ ચલાવે છે. લોકો આ યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી, એક યુટ્યુબ ચેનલ નીતિ જ્ઞાન 4 યુ એ સરકારી યોજના વિશે દાવો કર્યો છે. આ ચેનલમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે 'શ્રમિક સન્માન યોજના' શરૂ કરી છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર આ સ્કીમ વિશે વાંચ્યું છે, તો સૌથી પહેલા આ સ્કીમનું સત્ય જાણી લો.

શું છે 'શ્રમિક સન્માન યોજના'નું સત્ય?

NITI GYAN 4 U YouTube ચેનલે દાવો કર્યો છે કે કેન્દ્રની મોદી સરકારે મહિલાઓ માટે વિશેષ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને 5,100 રૂપિયાની રકમ મળી રહી છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો, તો સૌથી પહેલા આ યોજનાનું સત્ય જાણો. યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવેલ 'શ્રમિક સન્માન યોજના'નો દાવો સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી.

પીઆઈબીએ હકીકત તપાસી 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર મુજબ કેન્દ્ર સરકાર મહિલાઓ માટે 'શ્રમિક સન્માન યોજના' ચલાવી રહી છે, જેના દ્વારા દેશની દરેક મહિલાને દર મહિને 5,100 રૂપિયાની રકમ મળશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ વાયરલ દાવાની હકીકત તપાસી છે. જેમાં જાણવા મળ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. તેના ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે માહિતી આપતા પીઆઈબીએ જણાવ્યું છે કે સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં આવા દાવાઓના શિકાર ન થાવ.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Embed widget