શોધખોળ કરો

WhatsApp પર આવી રહ્યું છે નવું ફીચર, સ્નેપચેટની જેમ જ ગાયબ થઈ જશે....

વોટ્સએપ ટૂંકમાં જ સ્નેપચેટની જેમ જ self-destructing મેસેજિંગનું ફીચર લાવવી જઈ રહી છે.

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે સતત નવી ફીચર્સ લાવતી રહે છે. કંપની નવા નવા પ્રયોગ કરીને યૂઝર્સનો ચેટ એક્સપીરિયન્સ વધારે સારો બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આજ કારણ છે કે વિશ્વભરમાં WhatsApp યૂઝર્સની સંખ્યા 150 કરોડને પાર પહોંચી ગઈ છે. હવે WhatsApp એક પછી એક નવી ફીચર્સ લાવી રહ્યું છે. તેમાંથી એક ફીચર યુવાઓમાં પોપ્યુલર સ્નેપચેટ એપથી પ્રેરિત હશે. આ ફીચનરું નામ Self-destructing messaging છે. ઉપરાંત ટૂંકમાં જ Self-destructing messagingમાં Dark Mode અને પહેલાથી વધારે Muted Status આવવા જઈ રહ્યું છે. વોટ્સએપ ટૂંકમાં જ સ્નેપચેટની જેમ જ self-destructing મેસેજિંગનું ફીચર લાવવી જઈ રહી છે. આ હાલમાં જ આવેલ એન્ડ્રોીડ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ ફીચર દ્વારા તમારા દ્વારા મોકલવામાં આવેલ મેસેજ થોડી વારમાં આપોઆપ ગાયબ થઈ જશે. તે યૂઝરને 5 સેનક્ડ, 1 કલાક, 7 દિવસ અથવા 30 દિવસમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ આપશે. સિલેક્ટ કરવામાં આવેલ સેટિંગ અનુસાર મેસેજ ગાયબ થઈ જશે. જો તમે કોઈનું સ્ટેટસ જોવા નથી માગતા તો વોટ્સએપ તમને કોઈપણ કોન્ટેનક્ટના સ્ટેટસને Mute કરવાની સુવિધા આપે છે. જોકે સ્ટેટસ ફીડમાં તે તમને સૌથી નીચેની બાજુ જોવા મળે છે. ટૂંકમાં જ વોટ્સએપ આ ફીચરને પહેલાથી વધારે સારું બનાવવા જઈ રહી છે.

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget