શોધખોળ કરો

આ સરકારી બેંકમાંથી મહિનામાં ચારથી વધુ વખત નાણાં ઉપાડશો તો ચાર્જ લાગશે, આવતીકાલથી લાગુ થશે નવા નિયમો

વર્ષમાં 10 ચેકવાળી એક ચેકબુક ફ્રી રહેશે. ત્યાર પછી 10 ચેકવાળી બીજી ચેકબુક માટે 40 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. એસબીઆઈઆ પોતોના ગ્રાહકો માટે ઉપલબ્ધ બેન્કિંગ સેવાઓના નિયમોમાં એક જુલાઈ 2021થી એટલે કે આવતીકાલથી કેટલાક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. એસબીઆઈના આ નવા નિયમો અંતર્ગત હવે ગ્રાહકો ચાર વખત જ એટીએમ અને બેંકની કોઈપણ બ્રાન્ચથી સર્વિસ ચાર્જ વગર લેવડ દેવડ કરી શકશે. ઉપરાતં જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત ચેક બુકના મામલે પણ એક જુલાઈથી નવા સર્વિસ ચાર્જ લાગુ પડશે.

એસબીઆઈના નવા નિયમ બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ ગ્રાહકો માટે છે. BSBDને ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે અને ગ્રાહકોએ તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂરત નથી પડતી. દેશમાં ગરીબ વર્ગોને બચત માચે પ્રોત્સાહિત કરવા માટે કોઈપણ ચાર્જ વગર આ એકાઉન્ટ ખોલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શું છે એટીએમ અને બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડવાનો નવો નિયમ

એસબીઆઈ અનુસાર BSBD એકાઉન્ટ હોય તોવા ગ્રાહકો બ્રાન્ચ અને એટીએમમાંથી હવે માત્ર મર્યાદિત સંખ્યા એટલે કે ચાર વખત જ કોઈપણ સર્વિસ ચર્જ વગર રૂપિયા ઉપાડી શકશે. ત્યાર બાદ જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જ દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા ઉપરાંત જીએસટી હશે. આ નિયમ એક જુલાઈ 2021થી લાગુ થસે. એસબીઆઈ ઉપરાંત કોઈપણ અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર પણ આ નિયમ લાગુ થશે.

ચેક બુકને લઈને આ છે એસબીઆઈનો નવો નિયમ

એસબીઆઈએ એક જુલાઈ 2021થી BSBD એકાઉન્ટ હોય તેવા ગ્રાહકો માટે ચેકબુકનો ઉપયોગ મર્યાદિત કરતા નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે એક નાણાંકીય વર્ષમાં ગ્રાહક કોઈપણ સર્વિસ ચાર્જ વગર માત્ર 10 પેજની જ ચેકબુકનો ઉપયોગ કરી શકશે. ત્યાર બાદ હવે 10 પેચની ચેકબુક માટે ગ્રાહકોએ 40 પ્લસ જીએસટીનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે 25 પેજની ચેકબુક જોઈતી હશે તો 75 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે. ઉપરાંત જો કોઈ ગ્રાહક ઇમરજન્સીમાં 10 પેજની ચેકબુક માગે તો તેને 50 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવો પડશે. જોકે વરિષ્ઠ નાગરિકોને આ નિયમમાં છૂટ આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget