શોધખોળ કરો

UPI Payment: UPIથી ભૂલમાં બીજી જગ્યાએ પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? આ રીતે મેળવો પાછા

કોઈપણ બિલ ચૂકવવા અને પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બની ગયું છે. તમે માત્ર થોડી જ સેકન્ડોમાં કોઈપણના ખાતામાં પૈસા મોકલી શકો છો. UPI પેમેન્ટ સાથે પેમેન્ટ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

કોઈપણ બિલ ચૂકવવા અને પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બની ગયું છે. તમે માત્ર થોડી જ સેકન્ડોમાં કોઈપણના ખાતામાં પૈસા મોકલી શકો છો. UPI પેમેન્ટ સાથે પેમેન્ટ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. પરંતુ જો તમે UPI દ્વારા ખોટો વ્યવહાર (ખોટુ UPI પેમેન્ટ) કરશો તો શું થશે ? ખોટા વ્યવહારો પછી ઘણા લોકો ચિંતિત રહે છે. પરંતુ આવા સમયે ગભરાવાની જગ્યાએ, તમે ફક્ત કેટલાક સરળ પગલાંને અનુસરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો.

UPI ચુકવણી અલગ ખાતામાં થઈ જાય તો શું કરશો ?

જો તમે ખોટી જગ્યાએ UPI પેમેન્ટ કરો છો, તો સૌથી પહેલા બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર ફોન કરો. જો તમે ઈચ્છો તો UPI સેવા પ્રદાતાનો પણ સંપર્ક કરી શકો છો. ટોલ ફ્રી નંબર 18001201740 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાય છે. જેમાં તમારે પેમેન્ટની તમામ માહિતી આપવાની રહેશે. આરબીઆઈએ પણ આ અંગે લોકોને જાણ કરી હતી. આરબીઆઈના નિયમો અનુસાર, તમે પહેલા તમારા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને ખોટા પેમેન્ટ વિશે જાણ કરીને ઝડપથી રિફંડ મેળવી શકો છો.

જો તમે ઉકેલથી સંતુષ્ટ ન હોવ, તો તમે NPCI પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો. પોર્ટલ પર જઈને તમારે What We Do ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમને ઘણા વિકલ્પો મળશે. જેમાંથી UPI નો વિકલ્પ પસંદ કરો. હવે ફરિયાદ વિભાગ પર જાઓ અને બધી માહિતી દાખલ કરો. જેમાં તમારે તમારી બેંકનું નામ, UPI ID, ફોન નંબર, ઈમેલ આઈડી જેવી માહિતી ભરવાની રહેશે.

તમે લોકપાલને પણ ફરિયાદ કરી શકો છો

જો તમારી ફરિયાદના 30 દિવસ પછી પણ તમને પૈસા પાછા ન મળે, તો તમે બેંકિંગ ઓમ્બડ્સમેનને ફરિયાદ કરીને પૈસા પાછા મેળવી શકો છો. 

UPI મની ટ્રાન્સફર ભારતીયોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. નેશનલ ઍક્સચેન્જ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (NBCI) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર 2023માં નવેમ્બર મહિના દરમિયાન 17 ટ્રિલિયન UPI ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યાં હતાં. 

એનબીસીઆઈએ Google Pay, Paytm, PhonePay જેવી ઍપને એક વર્ષથી વધુ સમયથી ઍક્ટિવેટ ન થયેલા UPI IDને તાત્કાલિક નિષ્ક્રિય કરવા માટે નિર્દેશ આપ્યો છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Embed widget