Corona NEWS Update: આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, જાણો શું છે વિગત
Corona NEWS Update:સુરતમાં હવે આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, સંક્રમિત વિસ્તારોમાં કોરોના ચેતવણીના બોર્ડ દૂર કરવા આદેશ અપાયો છે.
LIVE
Background
Corona NEWS Update:સુરતમાં હવે આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, સંક્રમિત વિસ્તારોમાં કોરોના ચેતવણીના બોર્ડ દૂર કરવા આદેશ અપાયો છે. બે સપ્તાહમાં કોરોનાના કેસ 3318થી ઘટીને 265 થઇ ગયા છે. જાન્યુઆરીની શરુઆતથી વેસુ, અઠવા, ભટાર, અલથાણ, ભીમરાડ, ઉમરા, પાલ, પાલનપુર, રાંદેર રોડ, અડાજણ, વરાછા, કાપોદ્રા,વગેરે આ વિસ્તારોમાં ચેતવણીદર્શક બોર્ડ લગાડવામાં આવ્યા હતા, જો કે હાલ ગંભીર કેસોનું પ્રમાણ પણ ખુબ ઓછુ થયું છે. તથા હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. અત્યારે ફકત 161 દર્દી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન-ડે સીરિઝ શરૂ થાય તે અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના અનેક ખેલાડી કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ સહિત અન્ય કેટલાક ખેલાડીઓના નામ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બંન્ને કોરોના પોઝિટીવ આવ્યા છે.
રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી
રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી.
બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી રહી છે. જાન્યુઆરી માસના મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં જોવા વિસંગતતા જોવા મળી રહી છે. મનપાના ચોપડે ગત માસમાં ૨૧ દર્દીઓના મોત થયા છે તો
સ્મશાનમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૬૧ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
મહીસાગર જિલ્લામાં જિલ્લામાં આજે કોરોનાના 8 પોઝીટીવ કેસ નોંધાયા, લુણાવાડા તાલુકામાં 2 કડાણા તાલુકામાં 1, ખાનપુર તાલુકામાં 4 અને સંતરામપુર તાલુકામાં 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં આજે 7 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા તો હાલ જિલ્લામાં કોરોનાના 122 એક્ટિવ કેસ છે.
સ્મશાનના આંકડા
રામનાથ પરા સ્મશાન ૪૬ લોકો
બાપુનગર સ્મશાન ૬ લોકો
મોટામૌવા સ્મશાન ૪ લોકો
મવડી સ્મશાન ૫ લોકોના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમવિધી કરાઇ.
મનપાના ચોપડે મોત
તારીખ -16 2 લોકોના મોત
તારીખ -22 1 લોકોના મોત
તારીખ -24 2 લોકોના મોત
તારીખ 26 1 લોકોના મોત
તારીખ 27 3 લોકોના મોત
તારીખ 28 4 લોકોના મોત
તારીખ 29 3 લોકોના મોત
તારીખ 30 3 લોકોના મોત

વડોદરામાં કોરોના કેસોમાં નજીવો ઘટાડો, છેલ્લા 24 કલાક માં 1921 કેસ નોંધાયા
વડોદરામાં કોરોના કેસોમાં નજીવો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક માં 1921 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 15,255 એક્ટિવ કેસ છે તો હાલ દર્દીઓ હોમ 14,833 આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ 422 દર્દીઓ છે. 131 દર્દીઓ ઓક્સિજન પર છે.
30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 4 દર્દીના મોત થયા છે. તો વધુ 20 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા..
પાટણ જિલ્લામાં આજે 24 કલાકમાં 189 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે. તો 2,302 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને 2,096 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 3,973 કેસ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8934 કેસ નોંધાયા, 34 લોકોના મોત
ગુજરાતમાં સતત કોરોના કેસમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,934 કેસ નોંઘાયા છે. તો15,177 દર્દીઓ રિકવર થયા છે તો 34 દર્દીઓના મોત થયા છે.
આણંદ જિલ્લામાં કોરોના પોઝીટીવ 142 કેસ નોધાયા છે. આણંદ 87 કેસ, તો આકલાવમાં 3, બોરસદમાં 28, ખંભાતમાં 8,પેટલાદમાં 13 અને તારાપુરમાં તારાપુર. 2 તેમજ ઉમરેઠ. 1 કેસ નોંધાયા હતા.