શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કયા 15 ડીવાઇએસપીની કરવામાં આવી બદલી? જાણો કોને ક્યાં મુકાયા?
ગુજરાત સરકારે આઠ આઈપીએસ અધિકારીઓને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણૂંક આપી છે. આ સાથે 15 ડીવાયએસપીની પણ બદલીના આદેશ અપાયા છે.
ગાંધીનગરઃ ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત 15 ડીવાયએસપીની પણ બદલીના આદેશ અપાયા છે.
ગુજરાત પોલીસ સેવામાં ફરજ બજાવતા 15 નાયબ પોલીસ અધિક્ષક(બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગ અધિકારીઓને નિમણુંત આપતા, જાહેર હીતમાં આનુસંગિક બદલી કરવામાં આવી છે
એ આર જનકાંત - ACP, સ્પેશ્યલ બ્રાંચ, અમદાવાદ
કલ્પેશ ચાવડા - DySP, ખેડા
વી જે રાઠોડ - DySP, IB ગાંધીનગર
એમ એચ ઠાકર - DySP, IB ભાવનગર
એસ કે વાળા - DySP, વડોદરા રૂરલ
ડી પી વાઘેલા - ACP, એન્ટી કરપ્શન બ્યુરો, અમદાવાદ
બી એસ વ્યાસ - DySP, અમદાવાદ રૂરલ
એસ એચ સારડા - DySP, SC/ST સેલ, દ્વારકા
શ્રુતિ એસ મહેતા - DySP, IB સ્પેશ્યલ બ્રાંચ ગાંધીનગર કમીશ્નરેટ
એસ એસ ગઢવી - ACP, એન્ટી કરપ્શન બ્યુરો, વડોદરા
એમ બી સોલંકી - DySP, જામનગર
ડી વી બસીયા - ACP ક્રાઈમ રાજકોટ
ડી જી ચૌધરી - DySP, IB સ્પેશ્યલ બ્રાંચ ગાંધીનગર કમીશ્નરેટ
બી વી ગોહીલ - DySP પોલીસ ટ્રેઈનિંગ જુનાગઢ
ડી પી ચુડાસમા - ACP ક્રાઈમ અમદાવાદ
ગુજરાત કેડરમાં ફાળવાયેલા 8 આઈપીએસ અધિકારીઓને તેમની તાલીમ હૈદરાબાદ બાદ ખાતે પૂર્ણ થતાં રાજ્યના પોલીસ દળમાં જોડાયા છે. ગુજરાત સરકારે આ આઠ આઈપીએસ અધિકારીઓને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણૂંક આપવામાં આવી છે.
શેફાલી બરવાલ (બેચ 2016) - ASP દાહોદ
ડો લવિના સિંહા (બેચ 2017) - ASP વિરમગામ
અભય સોની (બેચ 2017) - ASP અમરેલી
સુશીલ અગ્રવાલ (બેચ 2017) - ASP પાલનપુર
હસન સાફિન મુસ્તુફાઅલી (બેચ 2018) - ASP ભાવનગર
પૂજા યાદવ (બેચ 2018) - ASP થરાદ
વિકાસ સુંડા (બેચ 2018) - ASP ભરૂચ
ઓમ પ્રકાશ જાટ (બેચ 2018) - ASP વેરાવળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement