શોધખોળ કરો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ? જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો હતો. જૂનાગઢના માળિયામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ગાંધીનગરઃ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો હતો. જૂનાગઢના માળિયામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ પછી કેશોમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો. માણાવદરમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સોજિત્રા, જેસર, મેંદરડા અને આણંદના આંકલાવમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડમાં સવારના 6થી 10 વાગ્યાના વરસાદની વાત કરીએ તો કપરાડામાં 02 એમ.એમ. , ધરમપુરમાં 01 એમ.એમ. અને વાપીમાં 01એમ.એમ. મળી કુલ કુલ 4 એમ. એમ. વરસાદ નોંધાયો છે. હાલ, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં વરસાદ નું કહી શકાય કે ઓફિશિયલ આગમન થઈ ચૂક્યું છે. લોકો રેનકોટ અને છત્રીમાં જોવા મળી રહ્યા છે. સંભવિત વાવાઝોડાની અસરને લઈને ડિપ્રેસનની અસર દેખાઈ રહી છે. વરસાદ શરૂ થતાં સવારથી જ લોકોની આવજા પર અસર જોવા મળી રહી છે, તો બીજી બાજુ તીથલ દરિયા કિનારે પવનની તીવ્રતા થોડી ઓછી છે, પણ ભરતીને લઈને ધીરે ધીરે દરિયો તટ તરફ આવી રહ્યો છે. વરસાદના આગમનને લઈને કેરીના પાકને નુકસાન તો વહેલો વરસાદ પડવાથી ડાંગરને પણ નુકસાન થઈ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન

ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો

લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Advertisement

વિડિઓઝ

Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર

દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 

'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન

Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન

Embed widget