શોધખોળ કરો

રાજ્યના નવા પોલીસ વડા તરીકે કોની કરાઈ નિમણૂક ? રૂપાણી સરકારને મળી હતી ત્રણ નામોની યાદી

યુપીએસસી દ્વારા ગુજરાત સરકારને ત્રણ નામોની પેનલ મોકલાઈ હતી તેમાંથી આશિષ ભાટિયાને રાજ્યના પોલીસ વડા તરીકે પસંદ કરાયા છે.

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના પોલીસ વડાપદેથી શિવાનંદ ઝા 31 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમના સ્થાને આશિષ ભાટિયાની રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિમણૂક કરાઈ છે. યુપીએસસી દ્વારા ગુજરાત સરકારને ત્રણ નામોની પેનલ મોકલાઈ હતી તેમાંથી આશિષ ભાટિયાને રાજ્યના પોલીસ વડા તરીકે પસંદ કરાયા છે. હાલમાં અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા ભાટિયા 1985ની બેચના આઈપીએસ અધિકારી છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપી ની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે અને અધધધ કહી શકાય એટલાં 13 નામોની યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ યાદી મોકલવામાં આવતાં ડીજીપી શિવાનંદ ઝાને એક્સટેન્શન નહીં મળે એ નક્કી થઈ ગયું હતું. હવે કેન્દ્ર માંથી લીલી ઝંડી મળ્યા બાદ ભાટિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝા 31 એપ્રિલના રોજ નિવૃત્ત થતા હતા પણ અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે શિવાનંદ ઝાને 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. હવે ઝા 31 જુલાઈ ના રોજ નિવૃત્ત થઈ ગયા છે. રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના નવા પોલીસ વડા તરીકેનાં સંભવિત નામોમાં આશિષ ભાટિયા, કેશવ કુમાર, રાકેશ અસ્થાના, એ. કે. શર્મા. ટી એસ બિષ્ટ , સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાયનો સમાવેશ થતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Embed widget