શોધખોળ કરો

ગુજરાત સરકારે ક્લાસ 1ના કયા 84 અધિકારીઓની કરી બદલી? કયા અધિકારીને કયા ખાતામાં મુકાયા? જુઓ લિસ્ટ

ગુજરાત સરકારે સચિવાલયના ક્લાસ 1ના કુલ 84 અધિકારીઓની બદલી કરી છે. આ આદેશમાં એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી, અન્ડર સેક્રેટરીની બદલીઓ કરવામાં આવી છે.

હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે સચિવાલયના ક્લાસ 1ના કુલ 84 અધિકારીઓની બદલી કરી છે. આ આદેશમાં એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી, અન્ડર સેક્રેટરીની બદલીઓ કરવામાં આવી છે. આ 84 અધિકારીઓ પૈકી 24 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે 60 ઉપ સચિવ અધિકારીઓની નાયબ સચિવ તરીકે બઢતી આપીને તેમની બદલી કરવામાં આવી છે. બદલી કરવામાં આવેલ આદેશ પ્રમાણે, અધિક સચિવ કે.બી.શાહને માર્ગ મકાન વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે બી.એન.એરડાની નર્મદા નિગમમાં બદલી કરવામાં આવી છે. આર.એમ.છત્રપતિની સ્પીપા અમદાવાદમાં બદલી કરાઈ છે. વી.ટી.મંડોરાની પાણી પૂરવઠામાં બદલી કરાઈ છે. ડી.બી.પરમારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં બદલી કરાઈ છે. એમ.ડી.શાહની ઉદ્યોગ અને ખાણવિભાગમાં બદલી કરાઈ છે. એ.એન.મનસુરીની મહેસૂલ વિભાગમાં બદલી કરાઈ છે. એમ.એચ.ખુમારની રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરાઈ છે. ભરત વૈષ્ણવની ગૃહ વિભાગમાં બદલી કરાઈ છે. એચ.બી.મારડીયાની પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં બદલી કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget