શોધખોળ કરો

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ

Imran Khedawala: કોંગ્રેસના જમાલપુર-ખાડિયા વિસ્તારમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપને આડેહાથ લીધી છે

Imran Khedawala: ગુજરાતમાં અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આજે કોંગ્રેસે આદિવાસીઓને મળતી સ્કૉરશીપ બંધ કરવાને લઇને ગૃહમાં જોરદાર વિરોધ કર્યો હતો, ત્યારબાદ કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાંથી વૉકઆઉટ કરી દીધુ છે. ભાજપ સરકારની બેવડી નીતિ પર કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યુ છે. હાલમાં જ મંત્રી ભીખુસિંહ પરમારના દીકરાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ પર કોંગ્રેસના ખાડિયાના ધારાસભ્યે હુમલો કર્યો છે. ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર કેટલાક સનસનીખેજ આરોપો લગાવ્યા છે.

કોંગ્રેસના જમાલપુર-ખાડિયા વિસ્તારમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપને આડેહાથ લીધી છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર ગુજરાતમાં તોફાનો અન્ય ઘટનાઓ પર સંડોવણી હોવાની વાત કહી છે. ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, ગુજરાતમાં એક સમાજને ટાર્ગેટ બનાવાઇ રહ્યો છે. તેમને કહ્યું કે, વિધાનસભા ગૃહમાં મેં બે વખત અધ્યક્ષનું ધ્યાન દોર્યું, છતાં બોલવાનો મોકો ના આપ્યો. ઇમરાન ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદાર છે. મને પૉઈન્ટ ઓફ ઓર્ડર ન અપાયો તે માટે વાત ન મુકી શક્યો. 

પત્રકારો સાથેની વાતચીતમાં ઇમરાન ખેડાવાલાએ ભાજપ સરકારના મંત્રી ભીખુસિંહના પુત્ર મુદ્દે પણ આરોપો લગાવ્યા હતા, તેમને કહ્યું ભાજપનો ખેસ હોય તેના વિરુદ્ધ કેસ નથી નોંધાતા, ભાજપના નેતાઓ પોલીસને ગણતા નથી. 

મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન -
આ ઉપરાંત દબાણ મુદ્દે મંત્રી જગદીશ વિશ્વકર્માનું ગૃહમાં મોટું નિવેદન સામે આવ્યું છે. સોમનાથ અને દ્વારકામાં એક જ સમાજના દબાણ છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પાસે પણ એક જ સમાજના દબાણો છે. દબાણ કરનારો મુખ્ય આરોપી કૉંગ્રેસને ભંડોળ આપે છે. RTI એક્ટિવિસ્ટ લોકો અરજી કરે છે. કૉંગ્રેસના નેતાઓને ભંડોળ આપી પૉસ્ટર છપાવે છે. આ સમગ્ર વાતને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ સમાજનું અપમાન ગણાવ્યું છે. જોકે, જગદીશ વિશ્વકર્માએ કહ્યું મેં કોઈ સમાજનું નામ નથી લીધુ. 

આ પણ વાંચો

કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
હવે દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે! પ્રવાસીઓ માટે ખર્ચો વધ્યો! એપ્રિલથી નવો નિયમ લાગુ
હવે દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે! પ્રવાસીઓ માટે ખર્ચો વધ્યો! એપ્રિલથી નવો નિયમ લાગુ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર ઉપરાંત સરકાર નવી પેન્શન સ્કીમમાં આપશે આટલો મોટો હિસ્સો
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર ઉપરાંત સરકાર નવી પેન્શન સ્કીમમાં આપશે આટલો મોટો હિસ્સો
સુસાઈડ પ્લાન્ટ: એવો તે કયો છોડ કે અડતા જ મરવાનું મન થાય? સાપના ઝેરથી પણ વધુ ખતરનાક!
સુસાઈડ પ્લાન્ટ: એવો તે કયો છોડ કે અડતા જ મરવાનું મન થાય? સાપના ઝેરથી પણ વધુ ખતરનાક!
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Embed widget