શોધખોળ કરો

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો મુખ્યમંત્રી રૂપાણીને ખુલ્લો પડકારઃ હું નહીં...કાં તો પછી તમે નહીં....

પરપ્રાંતિય કામદારો પાસેથી રેલ્વેની ટિકિટના પૈસા લેવાયા કે રાજ્ય સરકારે મફતમાં મુસાફરી કરાવી તે મુદ્દે મોટો વિવાદ ચાલી રહ્યો છે

  અમદાવાદઃ ગુજરાતમાંથી પોતાના વતનમાં જઈ રહેલા પરપ્રાંતિય કામદારો પાસેથી રેલ્વેની ટિકિટના પૈસા લેવાયા કે રાજ્ય સરકારે મફતમાં મુસાફરી કરાવી તે મુદ્દે મોટો વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ આ મુદ્દે સામસામે આવી ગયા છે ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી મુખ્યમંત્રીને સીધો પડકાર ફેંક્યો છે કે,  રાજ્ય સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં કામદારો મફતમાં મુસાફરી કરાવી હશે તો પોતેરાજીનામું આપવા તૈયાર છે. ધાનાણીએ મુખ્યમંત્રીને પડકાર ફેંકતાં લખ્યું છે કે, હું સંવેદનશીલ મુખ્યમંત્રીને એક સામાન્ય પડકાર ફેંકુ છું કે.., "બેરોજગારી અને ભૂખમરા"થી પીડિત "ગરીબ" તથા "શ્રમિક" પરિવારોને, જો હાલ પર્યત "શ્રમિક સ્પેશિયલ ટ્રેનો"માં 'મફત' મુસાફરી કરાવી હશે તો.., હું નહીં., કાં તો પછી તમે નહીં..? જય જય ગરવી ગુજરાત. પરેશ ધાનાણીએ એવી ટ્વિટ પણ કરી છે કે, "આફતમાં ઉઘરાણી"" સાહેબના રાજકીય તાયફાઓ માટે "મફત" મુસાફરી કરાવતી સરકારે, બેરોજગારી અને ભૂખમરાથી પીડિત "ગરીબ" તથા "શ્રમિક" પરિવારોને, હાલ પર્યત 'શ્રમિક સ્પેશિયલ ટ્રેન'માં જો "મફત" મુસાફરી કરાવી હશે તો "મારુ" રાજીનામુ.., નહિતર પછી "મુખ્યમંત્રીશ્રી" નું.? જય જય ગરવી ગુજરાત.

ટોપ સ્ટોરી

ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget