શોધખોળ કરો

લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન

મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલની મિટિંગમાં લોકડાઉનમાં છૂટછાટને લઇને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલની મિટિંગમાં લોકડાઉનમાં છૂટછાટને લઇને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ મામલે જાણકારી આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ અપાશે નહીં. આ શહેરોમાં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા  સિવાયની દુકાનો માટે કોઇ વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય  રાજ્યમાં કોઇ પણ ઝોનમાં  પાન- ગલ્લાની દુકાન ખોલવાની મંજૂરી નથી. અશ્વિની કુમારે કહ્યું કે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રહેલા જિલ્લાઓમાં બ્યૂટી પાર્લર, સલૂન, ચાની દુકાન ખોલી શકાશે. તે સિવાય ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ, ખંભાત, બારેજા નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી નાગરિકો ઘરની બહાર નીકળી શકશે નહીં. લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન લોકડાઉન વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,  રાજ્યમાં આ વિસ્તારમાં ખુલશે બ્યૂટી પાર્લર અને સલૂન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget